SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ | Af५/अध्य.१ | e रयण-मणि-मोत्तिय-संख- सिलप्पवाल-संतसार-सावएज्जं विच्छड्डइत्ता विगोवइत्ता दाणं दाइयाणं परिभाइत्ता, अरहओ अरिट्ठणेमिस्स अंतियं मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया । अहण्णं अधण्णे अकयपुण्णे रज्जे य रहे य कोसे य कोट्ठागारे य बले य वाहणे य पुरे य अंतेउरे य माणुस्सएसु य कामभोगेसु मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे णो संचाएमि अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । कण्हाइ ! अरहा अरिटुणेमी कण्हं वासुदेवं एवं वयासी- से णूणं कण्हा ! तव अयं अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- धण्णा णं ते जालिप्पभिइकुमारा जाव पव्वइया । से णूणं कण्हा ! अत्थे समत्थे ? हंता अत्थिा तं णो खलु कण्हा ! एयं भूयं वा भव्वं वा भविस्सइ वा जण्णं वासुदेवा चइत्ता हिरण्णं जाव पव्वइस्संति । से केणटेणं भंते ! एवं वुच्चइ- ण एवं भूयं वा जाव पव्वइस्संति ? कण्हाइ ! अरहा अरिटुणेमी कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु कण्हा ! सव्वे वि य णं वासुदेवा पुव्वभवे णियाणकडा से एतेणटेणं कण्हा ! एवं वुच्चइ ण एयं भूयं जाव पव्वइस्सति । ભાવાર્થ :- અરિહંત અરિષ્ટનેમિના શ્રીમુખેથી દ્વારિકા નગરીના વિનાશનું કારણ સાંભળી કૃષ્ણ વાસુદેવના મનમાં એવો અધ્યવસાય વિચાર, ચિંતન, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે ધન્ય છે તે જાતિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિસેન, શાંબ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સત્યનેમિ તથા દઢનેમિ આદિ યદુકુમારોને જેઓએ સુવર્ણ, રજત, ધન, ધાન્ય, રાષ્ટ્ર, રાજ્ય, અંતઃપુરાદિ સર્વસ્વનો ત્યાગ કરી તથા प्रयु२ सोना, यांही, अंसा, वस्त्र, भा, भोती, शंग, सिसा, ५२वाni ale रत्नाहिसारभूत द्रव्यनो દેવા યોગ્ય ભાગ દાનમાં દઈને ભગવાન અરિષ્ટનેમિ સમીપે સંયમ અંગીકાર કર્યો છે. હું અધન્ય, અપુણ્ય, અકૃતપુણ્ય છું જેના કારણે રાજ્ય, રાષ્ટ્ર, અંતઃપુર અને માનવીય કામભોગોમાં વૃદ્ધ, આસક્ત તેમજ મૂચ્છિત છું. હું પ્રભુની પાસે સંયમ સ્વીકારી શકતો નથી. ભગવાન અરિષ્ટનેમિએ પોતાના કેવળજ્ઞાનના બળથી કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણેના આર્તધ્યાનમાં ડૂબેલા જાણી આ પ્રમાણે કહ્યું- હે કૃષ્ણ ! તારા મનમાં એવો વિચાર, ચિંતન, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો છે કે તે જલિ આદિ કુમારો ધન્ય છે. જેઓએ ધન વૈભવ, સ્વજનોનો ત્યાગ કરી મહાવ્રતો અંગીકાર કર્યા છે અને હું અધન્ય, અકૃતપુણ્ય છું જેથી રાજ્ય, અંતઃપુર અને માનવીય કામભોગોમાં વૃદ્ધ છું. હું પ્રભુ પાસે સંયમ લઈ શકતો નથી. હે કૃષ્ણ ! શું આ વાત સત્ય છે? કૃષ્ણ મહારાજે કહ્યું- હા
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy