SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ | R શ્રી અંતગડ સૂત્ર पित्तासवा खेलासवा सुक्कासवा सोणियासवा दुरूय-उस्सास-णीसासा दुरूय-मुत्त पुरीस-पूय-बहुपडिपुण्णा उच्चार-पासवण-खेल-सिंघाणगवंत-पित्त-सुक्क सोणियसंभवा अधुवा अणितिया असासया सडणपडण-विद्धंसणधम्मा पच्छा पुरं च णं अवस्स विप्पजहियव्वा भविस्संति, तं इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वइत्तए । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ ગજસુકુમાલની વિરક્ત થવાની વાત સાંભળી ગજસુકુમાલ પાસે આવ્યા અને આવીને ગજસુકુમાલને લઘુભ્રાતા તરીકે આલિંગન કર્યું, આલિંગન કરીને ખોળામાં બેસાડી આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિય ! તું મારો સહોદર નાનો ભાઈ છે તેથી કહું છું કે અત્યારે ભગવાન અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈ યાવત દીક્ષા ગ્રહણ કરીશ નહીં. દ્વારકા નગરીમાં ભવ્ય મોટા સમારોહ સાથે હું તારો રાજ્યાભિષેક કરીશ. ત્યારે કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર ગજસુકુમાલ મૌન રહ્યા. થોડીવારના મૌન બાદ તેઓએ પોતાના મોટાભાઈ કૃષ્ણ વાસુદેવને એવં માતાપિતાને વારંવાર (બેવાર-ત્રણવાર) પણ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! હકીકતે માનવીય દેહ તથા કામભોગો અશાશ્વત, ક્ષણવિધ્વંસી અને મળ, મૂત્ર, રસી (પરુ), કફ, નાસિકામેલ, વમન, પિત્ત, શુક્ર અને શોણિત આ નવ અશુચિના ભંડારરૂપ છે. ખરાબ २७वास, निवासयतछे.आमनुष्य शरीर तथा आमभोगअस्थिर, मनित्य, सन, पडन, (सन), વિધ્વંસન સ્વભાવી હોવાથી વહેલા કે મોડા નષ્ટ થનાર છે. માટે હે દેવાનુપ્રિયો ! આપની આજ્ઞા મળવા પર હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. | २३ तए णं गयसुकुमालं कण्हे वासुदेवे अम्मापियरो य जाहे णो संचाएंति बहुयाहिं अणुलोमाहिं जाव आघवित्तए ताहे अकामाई चेव गयसुकुमाल कुमार एवं वयासी- तं इच्छामो णं ते जाया ! एगदिवसमवि रज्जसिरिं पासित्तए । तए णं गयसुकुमाले कुमारे कण्हं वासुदेवं अम्मापियरं च अणुवत्तमाणे तुसिणीए संचिट्ठइ । तए णं से गयसुकुमालस्स पिया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! गयसुकुमालस्स कुमारस्स महत्थं, महग्धं, महरिहं विपुलं रायाभिसेय उवट्ठवेह । तए णं ते कोडुबियपुरिसा तहेव जाव पच्चप्पिणति । तए णं तंगयसुकुमालं कुमारं अम्मा-पियरो सीहासणवरंसि पुरत्थाभिमुहं णिसीयाति जहा रायप्पसेणइज्जे जावअट्ठसएणं सोवण्णियाणं कलसाणं सव्विड्डीए
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy