SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દેવલોક અરુણાવતંસક ૧૭૬. વિમાન ૮ | મહાશતક રિવતી પ્રમુખ રાજગૃહ | ગુણશીલ | ૨૪ ક્રોડ | આઠ ગોકુળ | પત્નીકૃત | ચલિત થયા નથી. | અદમ્ય કામવાસનાથી પીડિત રેવતીનો તેર પત્ની કાંસ્યપાત્ર કામોદ્દીપક વ્યવહાર. મહાશતકની પરિમિત નિશ્ચલતા, અંતિમ આરાધનામાં સુવર્ણમુદ્રા અવધિજ્ઞાનની પ્રાપ્તિ. રેવતિના ભાવિ નરકગમન વિષયક સત્ય કથન પરંતુ અનિષ્ટ ભાષણ રૂપ દોષ સેવન. પ્રભુના આદેશથી, ગૌતમ સ્વામીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર |૯| નંદિનીપિતા | અશ્વિની | શ્રાવસ્તી | કોષ્ટક ૧૨ ક્રોડ | ચાર ગોકુળ સરળ અને સહજપણે વ્રતારાધના સુવર્ણમુદ્રા ૧૦|સાલિદીપિતા ફાલ્ગની | શ્રાવસ્તી | | કોષ્ટક | ૧૨ ક્રોડ ચાર ગોકુળ સરળ અને સહજપણે વ્રતારાધના સુવર્ણમુદ્રા પ્રથમ દેવલોક અરુણગવ વિમાન પ્રથમ દેવલોક અરુણકીલ વિમાન દશે શ્રાવકોએ ૧૨વ્રત અને ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું. ૨૦વર્ષ સુધી શ્રાવક-ધર્મનું પાલન કર્યું. તેમાં જ છેલ્લાં વર્ષ ગુહસ્થપ્રવૃત્તિઓથી નિવૃત્તિ લઈને આત્મસાધના કરી.અંતે એક માસનો સંથારો કરીને સમાધિમરણ-પ્રથમદેવલોક ગમન-ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી મુકિત-ગમન કરશે. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy