SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૦] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | ३ एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं दसमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ॥ ભાવાર્થ :- આર્ય સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! સિદ્ધિ પ્રાપ્ત ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાનાં દશમા અધ્યયનનો આ અર્થ–ભાવ પ્રજ્ઞપ્ત-પ્રતિપાદિત કર્યો છે. વિવેચન : ત્રીજાથી દશમા શ્રમણોપાસકના વર્ણનમાં શ્રાવક વ્રત ગ્રહણ કરવાનું આનંદ શ્રાવકની સમાન જાણવાનું કહ્યું છે અને શેષ વર્ણન કામદેવની સમાન જાણવાનું કહ્યું છે. તેનું કારણ એ છે કે પંદરમા વર્ષમાં સ્વીકારેલી નિવૃત્તિના સમયમાં આનંદ શ્રાવક ઘરથી દૂર અન્યત્ર પૌષધશાળામાં ગયા હતા અને કામદેવ આદિ નવ શ્રાવકોએ પોતાના ઘરની સીમામાં સ્વતંત્ર પૌષધશાળા રાખી હતી અને ત્યાં જ સાધના કરી હતી. II અધ્યયન-૧૦ સંપૂર્ણ
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy