SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ | १३२ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર २० तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणं भगवं महावीरं एवं वयासीभंते! अणुट्ठाणेणं जाव अपुरिसक्कार-परक्कमेणं । णत्थि उट्ठाणे इ वा जाव परक्कमे इवा, णियया सव्वभावा । ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું- હે ભગવાન ! પ્રયત્ન, પુરુષાર્થ તથા ઉદ્યમ વિના જ બને છે. પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમાં કોઈ અસ્તિત્વ અથવા સ્થાન नथी, सर्व मावो नियत (निश्चित) छ. २१ तए णं समणे भगवं महावीरे सहालपत्तं आजीविओवासयं एवं वयासीसहालपुत्ता! जइ णं तुब्भं केइ पुरिसे वायाहयं वा पक्केल्लयं वा कोलालभंड अवहरेज्जा वा विक्खरेज्जा वा भिंदेज्जा वा अच्छिदेज्जा वा परिट्ठवेज्जा वा, अग्गिमित्ताए वा भारियाए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणे विहरेज्जा, तस्स णं तुमं पुरिसस्स किं दंडं वत्तेज्जासि ? शार्थ :- पक्केल्लयं = 48वेक्षा अवहरेज्जा = योरी 04, 504 विक्खिरेज्जा विषेश नाणे दंडं वत्तिज्जासि = देशो. ભાવાર્થ :- ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપુત્રને કહ્યું- સકડાલપુત્ર ! જો કોઈ પુરુષ તમારાં હવાથી સૂકાયેલાં અથવા પકાવેલાં માટીનાં વાસણો ચોરી જાય અથવા વિખેરી નાખે અથવા તેમાં કાણાં પાડી દે, ફોડી નાંખે અથવા ઉપાડી બહાર નાંખી દે અથવા તમારી પત્ની અગ્નિમિત્રાની સાથે વિપુલભોગ ભોગવે, તો તે પુરુષને તમે શું દંડ આપશો? २२ भंते ! अहं णं तं पुरिसं णिब्भच्छेज्जा वा हणेज्जा वा बंधेज्जा वा महेज्जा वा तज्जेज्जा वा तालेज्जा वा णिच्छोडेज्जा वा णिब्भच्छेज्जा वा अकाले चेव जीवियाओ ववरोवेज्जा । शार्थ :- आओसेज्जा = 21रीश महेज्जा = ४थरीश. ભાવાર્થ :- સકડાલપુત્રે કહ્યું- હે ભગવાન! હું તેને ફટકારીશ અથવા માર મારીશ, બાંધીશ, કચરીશ, તર્જના કરીશ (ધમકાવીશ) થપ્પડ મારીશ, મુષ્ટિપ્રહાર કરીશ, તેનું ધન વગેરે છીનવી લઈશ, કઠોર વચનોથી તેનો તિરસ્કાર કરીશ અથવા અકાળે જ તેના પ્રાણ લઈશ. २३ सद्दालपुत्ता ! णो खलु तुब्भं केइ पुरिसे वायाहयं वा पक्केल्लयं वा कोलालभंड अवहरइ वा जाव परिट्ठवइ वा, अग्गिमित्ताए वा भारियाए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ, णो वा तुमं तं पुरिसं आओसेज्जसि वा हणेज्जसि वा बंधेजसि वा महेज्जसि वा तज्जेज्जस्सि वा तालेज्जसि वा णिच्छोडेज्जसि वा णिब्भच्छेज्जसि वा अकाले चेव जीवियाओ ववरोवेज्जसि; जइ णत्थि उट्ठाणे इ वा जाव परक्कमे इ वा, णियया सव्वभावा । ____ अह णं तुब्भं केइ पुरिसे वायाहयं वा पक्केल्लयं वा कोलालभंडं अवहरइ वा विक्खिरइ वा भिंदइ वा अच्छिदइ वा परिढुवेइ वा, अग्गिमित्ताए वा भारियाए सद्धिं
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy