SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર કરીશ, જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનથી રહિત થઈ જશો. દેહના અનુરાગે વ્રતભંગઃ ૧૦૬ ५ तए णं तस्स सुरादेवस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चं पि तच्चं पि एवं वुत्तस्स समाणस्स इमेयारूवे अज्झत्थिए जाव समुपण्णे- अहो णं इमे पुरिसे अणारिए जाव समायरइ, जेणं ममं जेट्ठ पुत्तं जाव आयंचइ, जे वि य इमे सोलस रोगायंका, ते वि य इच्छइ मम सरीरगंसि पक्खिवित्तए, तं सेयं खलु ममं एवं पुरिसं गिहित्तत्त कट्टु उद्धाइए । से वि य आगासे उप्पइए । तेण य खंभे आसाइए, महया - महया सद्देणं कोलाहले कए । भावार्थ :- તે દેવે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણોપાસક સુરાદેવના મનમાં આવો વિચાર આવ્યો કે, આ અધમ પુરુષ જે મારા જ્યેષ્ઠ પુત્રને ઘરેથી લાવ્યો યાવત્ માંસ અને લોહી મારા શરીર પર છાંટયાં. તે મારા શરીરમાં સોળ ભયાનક રોગ ઉત્પન્ન કરી દેવા ઇચ્છે છે, તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું આ પુરુષને પકડી લઉં, આમ વિચારીને તે તેને પકડવા માટે ઊઠયા. એટલામાં તે દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો. તેના ફેલાવેલા હાથમાં થાંભલો આવ્યો અને તે જોરજોરથી અવાજ કરવા साग्या. पत्नीनी प्रेरणा : ६ | तए णं सा धण्णा भारिया कोलाहलं सोच्चा- णिसम्म, जेणेव सुरादेवे समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी- किण्णं देवाणुप्पिया ! तुब्भेहिं महयामहया सद्देणं कोलाहले कए ? भावार्थ :સુરાદેવની પત્ની ધન્યાએ જ્યારે આ કોલાહલ સાંભળ્યો ત્યારે જ્યાં સુરાદેવ હતા ત્યાં આવી. આવીને પતિને કહ્યું– હે દેવાનુપ્રિયે ! તમે જોરજોરથી કેમ અવાજ કરો છો ? अंतिम आराधना : ७ | तए णं से सुरादेवे समणोवासए धण्णं भारियं एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! के वि पुरिसे, तहेव तिण्णि वि उवसग्गा कहेइ जहा चुलणीपिया । धण्णा वि पडिभणइ- णो खलु देवाणुप्पिया ! तुब्भं के वि पुरिसे सरीरंसि जमग- समगं सोलस रोगायंके पक्खिवइ, एस णं के वि पुरिसे तुब्धं उवसग्गं करेइ । सेसं जहा चुलणीपियस्स तहा भणइ । एवं सेसं जहा चुलणीपियस्स णिरवसेसं जाव सोहम्मे कप्पे अरुणकंते विमाणे उववण्णे । चत्तारि पलिओवमाइं ठिई । महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । भावार्थ : શ્રમણોપાસક સુરાદેવે પોતાની પત્ની ધન્યાને ત્રણેય ઉપસર્ગોનું સર્વ વૃત્તાંત કહ્યું, જે
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy