SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ | ५० શ્રી ઉપાસક દશાંગ સૂત્ર वयासी- पहू णं भंते! आणंदे समणोवासए देवाणुप्पियाणं अंतिए मुंडे जाव पव्वइत्तए ? णो इणढे समढे, गोयमा ! आणंदे णं समणोवासए बहूई वासाई समणोवासगपरियायं पाउणिहिइ, पाउणित्ता एक्कारस य उवासगपडिमाओ सम्मं कारणं फासित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सर्द्वि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे अरुणाभे विमाणे देवत्ताए उववज्जिहिइ। तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता, तत्थ णं आणंदस्स वि समणोवासगस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । शार्थ :-इणट्टे = ते अर्थ ठिई = स्थिति-भर पण्णत्ता = 58 छ. ભાવાર્થ:- ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને પૂછયું- હે ભગવન્! શું શ્રમણોપાસક આનંદ આપની પાસે મુંડિત યાવત્ પ્રવ્રજિત થવામાં સમર્થ છે? ભગવાને કહ્યું- હે ગૌતમ! તે શક્ય નથી. શ્રમણોપાસક આનંદ અનેક વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાય(શ્રાવક ધર્મોનું પાલન કરશે. ઉપાસકની અગિયાર પડિમાઓનું સારી રીતે પાલન કરશે અને અંતે એક મહિનાનો સંથારો એટલે કે સાઠ ભકત ભોજનનો ત્યાગ કરીને અનશન આરાધીને આલોચના, પ્રતિક્રમણ– જ્ઞાત અજ્ઞાત રૂપમાં આચરિત દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક યથા સમયે દેહત્યાગ કરશે. તે સૌધર્મકલ્પમાં સૌધર્મ દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં અનેક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. શ્રમણોપાસક આનંદ પણ ચાર પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરશે. ६९ तएणं समणे भगवं महावीरे अण्णया कयाइ वाणियगामाओणयराओ दुइपलासाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहार विहरइ । शार्थ:-बहिया = महार जणवय = गम, नगर, देशमा विहरइ = विडार ७२वो. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર વાણિજ્યગ્રામ નગરના ધુતિપલાશ ચૈત્યથી વિહાર કરી અન્ય જનપદોમાં વિહાર કરી ગયા. श्रमोपासनंजवन-शन:|७० तए णं से आणंदे समणोवासए जाए अभिगयजीवाजीवे, उवलद्ध-पुण्णपावे, आसवसंवर-णिज्जर-किरिया-अहिगरणं बंधमोक्खकुसले, असहेज्जे, देवासुरणागसुवण्ण- जक्खरक्खस-किण्णर-किंपुरिस-गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जे, णिग्गंथे पावयणे णिस्संकिए, णिक्कंखिए, णिव्वितिगिच्छे, लद्धडे, गहियढे, पुच्छियढे अभिगयटे, विणिच्छियढे अद्विमिंज-पेमाणुरागरत्ते, अयमाउसो! णिग्गंथे पावयणे अढे, अयं परमढे सेसे अणडे, ऊसियफलिहे,अवंगुयदुवारे, चियत्तंतेउर-परघरदारप्पवेसे चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसह सम्म अणुपालेत्ता समणे णिग्गंथे फासुयएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल- पायपुंछणेणं ओसहभेसज्जेणं पाडिहारिएण य पीढफलगसेज्जासंथारएणं पडिलाभेमाणे विहरइ ।
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy