SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] શ્રી ભગવતી સૂત્ર-૫ વિવેચન :ભવાદેશ - સાતમી નરકમાંથી નીકળેલો જીવ મનુષ્ય થતો નથી. તે જીવ અવશ્ય તિર્યંચ ગતિમાં જ જાય છે. તેથી ભવાદેશથી મનુષ્યના સાતમી નરક સાથે જઘન્ય અને ઉત્કૃષ્ટ બે જ ભવ થાય છે. મનુષ્યનો સાતમી નરક સાથે કાલાદેશ :| ગમક જઘન્ય (બે ભવ) ઉત્કૃષ્ટ (બે ભવ) (૧) ઔધિક-ઔધિક અનેક વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય અનેક વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ (૩) ઔવિક-ઉત્કૃષ્ટ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ (૪) જઘન્ય-ઔઘિક અનેક વર્ષ અને રર સાગરોપમ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય અનેક વર્ષ અને રર સાગરોપમ અનેક વર્ષ અને રર સાગરોપમ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ અનેક વર્ષ અને ૩૩ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને રર સાગરોપમ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ મનુષ્ય સ્થિતિ- જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. સાતમી નરકની સ્થિતિ- જઘન્ય રર સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. નાણતા :- બીજી નરકની જેમ નાણતા-૬. જઘન્ય ગમકથી જાય ત્યારે પૂર્વવતુ અવગાહના, આયુષ્ય અને અનુબંધ તે ત્રણ નાણત્તા થાય છે અને ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે પણ તે જ ત્રણ નાણત્તા થાય છે. નરકમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણા:જીવ પ્રકાર | ઉત્પત્તિ | ભવ |_ ગમ્મા | નાણત્તા, સ્થાન | જ | ઉ. વિવરણ કુલ | વિવરણ | કુલ અસંજ્ઞી તિર્યંચ | પ્રથમ નરકમાં | ૨ | ૨ |૯ ગમ્માથી ૧૪૯= | ૯ |૫x૧ નરક = | ૫ પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ | ૧ થી ૬નરકમાં | ૨ | ૮ ૯ ગમ્માથી ૬૪૯= | ૫૪ ૧૦x૬ નરક = | 0 સંજ્ઞી તિર્યંચ | સાતમી નરકમાં ૧,૨,૪,૫,૭,૮ મા ગમ્માથી| ૬ |૧૦x૧ નરક = ૩,૬,૯ મા ગમ્માથી | ૩ સંજ્ઞી મનુષ્ય | ૧ થી ૬ નરકમાં | ૨ | ૮ | ૯ ગમ્માથી ૬૪૯ = | ૫૪ ૧૮૪૧ નરક = સંજ્ઞી મનુષ્ય | સાતમી નરકમાં | ૨ ૨ | ૨ | ૯ ગમ્માથી ૧૪૯ = | ૯ |૬૪૬નરક . | ઇ ૧૩૫
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy