SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૪૦: અવાંતર શતક−૮ થી ૧૪ છ S શતક-૪૦ અવાંતર શતક-૮ થી ૧૪ ૨૩ RO YOG કૃતયુગ્મ કૃતયુગ્મ ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય -- १ भवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते ! कओ उववज्जति ? गोयमा ! जहा पढमं सण्णिसयं तहा णेयव्वं भवसिद्धियाभिलावेणं । णवरं सव्वपाणा णो ववण्ण પુગ્ગા । સેસ તદેવ ।। સેવ મતે ! સેવ મતે ! ભાવાર્થ :- • પ્રશ્ન– હે ભગવન્ ! ભવસિદ્ધિક કૃતયુગ્મ-મૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ સંશી શતક અનુસાર ભવસિદ્ધિક આલાપકથી આ શતક જાણવું જોઈએ. વિશેષમાં– સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ અહીં પૂર્વે ઉત્પન્ન થયા નથી. શેષ સર્વ વર્ણન પ્રથમ અવાંતર શતક અનુસાર છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II કૃતયુગ્મ કૃતયુગ્મ કૃષ્ણલેશી આદિ ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય : २ कण्हलेस्सभवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते ! कओ उववज्जंति ? गोमा ! एवं एए अभिलावेणं जहा ओहियकण्हलेस्ससयं । एवं णीललेस्सभवसिद्धिए वि सयं । सेवं भंते ! सेवं भंते ! एवं जहा ओहियाणि सण्णिपंचिंदियाणं सत्त सयाणि भणियाणि, एवं भवसिद्धिएहिं वि सत्त सयाणि कायव्वाणि । णवरंसत्तसुवि सएसुसव्वपाणा जाव णो णट्ठे समट्ठे । सेसं तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક કૃતયુગ્મ-મૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી ઔધિક અવાંતર શતક અનુસાર જાણવું. નીલલેશી ભવસિદ્ઘિક શતક પણ આ જ પ્રકારે છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. સંશી પંચેન્દ્રિય જીવોના ઔઘિક સાત શતક કહ્યા છે, તે જ રીતે ભવસિદ્ધિક જીવોના પણ સાત શતક કહેવા જોઈએ, વિશેષતા એ છે કે આ સાત શતકોમાં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ શું પૂર્વે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! તેમ શક્ય નથી. શેષ પૂર્વવત્ છે. || શતક : ૪૦/૨/૮ થી ૧૪ સંપૂર્ણ
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy