SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૫ ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसो भाणियव्वो । ॥ सेवं भंते ! सेवं મતે !! ૪૭૬ ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરંપરાહારક નૈરિયકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! પરંપરોત્પન્નક ઉદ્દેશકની સમાન પરંપરાહારક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II II ઉદ્દેશક-૭ || અનંતર પર્યાપ્તક જીવોનો ત્રૈકાલિક બંધ : ૧ અન્વંતરવાત્ત ” ભંતે ! ખેર પાવું મંવિત વધી, વધ, વધિસ્તર, પુષ્ઠા ? गोयमा ! जहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । ॥ सेवं भंते ! सेवं भते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતર પર્યાપ્તક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! અનંતરોન્નક ઉદ્દેશકની સમાન સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II II ઉદ્દેશક−૮ ॥ હે પરંપર પર્યાપ્તક જીવોનો ત્રૈકાલિક બંધ : ६ परंपरपज्जत्तए णं भंते ! णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा ? गोयमा ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसो भाणियव्वो । सेव भंते ! सेवं भंते! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પરંપરોત્પન્નકની સમાન પરંપર પર્યાપ્તક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II II ઉદ્દેશક-૯ ॥ ॥ શતક-૨૬/૪-૯ સંપૂર્ણ ૫
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy