SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० શ્રી ભગવતી સૂત્ર-૫ शतs-25: 6श-२ અનંતરોપપત્રક અનંતરોપપન્નક જીવોમાં સૈકાલિક બંધઃ| १ अणंतरोववण्णए णं भंते! णेरइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ; एवं पढमबिइया भंगा। भावार्थ:-प्रश्न-डे भगवन् ! अनंतरोत्पन्न नैयि पा५मध्यु उतुं, बांधे छ, मावशे; त्याह प्रश्न ? 6त्तर- गौतम ! ओ वेजांध्युडतुं, बांधेछ, माशे, इत्याहि पडेसो-बील भंग थाय छे. | २ सलेस्सेणं भंते ! अणंतरोववण्णए णेरइए पावं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ, पुच्छ?गोयमा !पढमबिड्या भगा। एवंखलुसव्वत्थपढमबिझ्याभाणवस्-सम्मामिच्छत्तं, मणजोगो, वइजोगोयण पुच्छिज्जइ । एवं जावथणियकुमाराण । एगिदियाण सव्वत्थ पढमबिइया भगा । बेइदियतेइदियचउरिदियाणं वयजोगोण भण्णइ। पंचिंदियतिरिक्खजोणियाणं पिसम्मामिच्छत्तं, ओहिणाणं, विभंगणाणं,मणजोगो, वयजोगो; एयाणि पंच पयाणि ण भण्णंति । मणुस्साणं अलेस्ससम्मामिच्छत्तमणपज्जकणाणकेवलणाण-विभंगणाणणोसण्णोवउत्त अवेयग-अकसायीमणजोगवयजोग-अजोगी एयाणि एक्कारस पयाणि ण भण्णति। वाणमंत-जोइसियवेमाणियाणं जहा णेरइयाणं तहेव ते तिण्णि ण भण्णंति । सव्वेसिंजाणि सेसाणि ठाणाणि सव्वत्थ पढमबिइया भंगा। जहा पावेकम्मे एवंणाणावरणिज्जेण विदंडओ। एवं आउयवज्जेसु जावअंतराइए दंडओ।। भावार्थ :- प्रश्न- मावन् ! सवेशी अनतरोत्पन्न नैयि शु पा५ मांयु तुं, जाधे , બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ. આ રીતે લેશ્યાદિ સર્વ બોલમાં પહેલો અને બીજો ભંગ કહેવો પરંતુ મિશ્રદષ્ટિ, મનોયોગ અને વચનયોગના પ્રશ્નો કરવા નહીં, આ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું. એકેન્દ્રિયોના સર્વ સ્થાનોમાં પહેલો અને બીજો ભંગ હોય છે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિયોમાં એક વચનયોગનું કથન ન કરવું જોઈએ.(મનોયોગ અને મિશ્રદષ્ટિ તેમાં હોતા ४ नथी.) પંચેન્દ્રિય તિર્યચોમાં મિશ્રદષ્ટિ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મનોયોગ અને વચનયોગ આ પાંચ બોલ ન કહેવા જોઈએ. મનુષ્યોમાં અલેશી,મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, મનોયોગ, વચનયોગ અને અયોગીપણું આ અગિયાર બોલ ન કહેવા જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોનું કથનનૈરયિકની સમાન છે, તેમાં પણ પૂર્વોક્ત મિશ્રદષ્ટિ,
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy