SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫ઃ ઉદ્દેશક-૯, ૧૦. ૪૪૧ શતક-રપ: ઉદ્દેશક-૯, ૧૦ ભવી, અભવી ભવસિદ્ધિક જીવોની ઉત્પત્તિ : १ भवसिद्धियणेरइया णं भंते ! कहं उववज्जति? गोयमा ! से जहाणामए पवए पवमाणे, अवसेसंतंचेव जाववेमाणिए। । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ભવસિદ્ધિક નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ કુદતા પુરુષની જેમ ઇત્યાદિ સર્વ પૂર્વોક્ત કથન વૈમાનિક પર્યત જાણવું. / હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે અભવી જીવોની ઉત્પત્તિ :|२ अभवसिद्धियणेरइया णं भंते !कहं उववज्जति? गोयमा !से जहाणामए पवए पवमाणे, अवसेसंतं चेव । एवं जाववेमाणिए । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અભયસિદ્ધિક નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત કૂદતા પુરુષની સમાન યાવતું વૈમાનિક પર્યત જાણવું. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // શતક-રપ/૯-૧૦ સંપૂર્ણ .
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy