SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ शत-२४: देश-२० | १०५ शत-२४ : 6श-२० તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિયમાં જીવોની ઉત્પત્તિ - | १ पंचिंदियतिरिक्खजोणिया णं भंते !कओहिंतो उववति? किं णेरइएहितो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जति, मणुस्सेहिंतो उववति, देवेहितो उववजति ? गोयमा! णेरइएहिंतो वि उववज्जति जावदेवेहितो वि उववजति । भावार्थ:- प्रश्न-भगवन ! तिथंय पंथेन्द्रिय वोध्यांथी सावीने 6त्पन्न थाय छे? शनैश्य, તિર્યંચ, મનુષ્ય કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ, આ ચારે ય ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. નૈરયિકોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ - | २ जइणं भंते !णेरइएहिंतो उववज्जति-किंरयणप्पभापुढविणेरइएहिंतो उववज्जति जाव अहेसत्तमपुढविणेरएहिंतो उववज्जति ? गोयमा ! रयणप्पभापुढविणेरइएहिंतो वि उववज्जति जाव अहेसत्तमपुढविणेरइएहितो वि उववति। भावार्थ:- प्रश्न- भगवन! नैयिडोमांथी मावीने उत्पन्न थाय, तो शुंरत्नप्रभा एथ्वीन। નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય યાવતું અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી યાવત અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. | ३ रयणप्पभापुढविणेरइए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए से णं भते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुत्तट्टिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય તો, તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. |४ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा ! जहा असुरकुमाराणं वत्तव्वया, णवरं- संघयणे पोग्गला अणिट्ठा अकता जाव परिणमति । ओगाहणा दुविहा पण्णत्ता, त जहा-भवधारणिज्जा य
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy