SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ છ OS શતક-૨૪ : ઉદ્દેશક-૩ નાગકુમાર શ્રી ભગવતી સૂત્ર–૫ ROR zOI નાગકુમાર દેવોમાં ઉત્પત્તિ ઃ १ रायगिहे जाव एवं वयासी - णागकुमारा णं भंते! कओहिंतो उववज्जंति, किं णेरइयतिरिक्खजोणिय-मणुस्स- देवेहिंतो उववज्जति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जंति, णो देवेहिंतो उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્! નાગકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે નૈરયિક કે દેવમાંથી આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. २ जइ णं भंते! तिरिक्ख- जोणिएहिंतो उववज्जंति - किं एगिंदिय तिरिक्खजोणिए - हितो उववज्जंति, पुच्छा ? गोयमा ! जहा असुरकुमाराणं वत्तव्वया तहा एएसिं पि जाव असणित्ति । ભાવાર્થ:- પ્રશ્ન− જો તે તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! સર્વ વર્ણન અસુરકુમારોની સમાન છે યાવત્ અસંશી પર્યંત કથન કરવું જોઈએ. યુગલિક તિર્યંચોની નાગકુમારોમાં ઉત્પત્તિ : ३ जइसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं संखेज्जवासाउय सणि पंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, असंखेज्जवासाउय सण्णिपंचिंदिय- तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा ! संखेज्जवासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति, असंखेज्जवासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो वि उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નાગકુમાર દેવો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ય સંશી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાતવર્ષાયુષ્ય સંશી તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુષ્ય, બંને પ્રકારના તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ४ असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए णागकुमारेसु उववज्जित्तए से णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दवा
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy