SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર-૪ શતક-૧૩: ઉદ્દેશક-૧ પૃથ્વી ઉદ્દેશકોનાં નામ:|१| पुढवी देव-मणंतर, पुढवी आहारमेव उववाए । भासा कम्म अणगारे, केयाघडिया समुग्घाए ॥ ગાથાર્થ તેરમા શતકના દશ ઉદ્દેશક છે, તેના નામ આ રીતે છે– (૧) પૃથ્વી (૨) દેવ (૩) અનન્તર (૪) પૃથ્વી (૫) આહાર (૬) ઉપપાત (૭) ભાષા (૮) કર્મ (૯) અણગારમાં કેયાઘટિકા અને (૧૦) સમુદ્યાત વિવેચન : પ્રસ્તુત ગાથામાં મુખ્ય અથવા આદ્યવિષયના આધારે આ શતકના ઉદ્દેશકોનાં નામ સૂચિત કર્યા છે. ૨yદવીઃ-સાત નરકપૃથ્વીમાં ઉત્પન્ન થતા, મૃત્યુ પામતા અને તે સ્થાનમાં સ્થિતજીવીવિષયક પ્રતિપાદન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. રહેવા–ચાર જાતિનાદેવીની ઉત્પત્તિ આદિવિષયક પ્રરૂપણા હોવાથી બીજા ઉદ્દેશકનું નામ દેવ' છે. રૂમાંત૨:–નરયિકોનાઅનંતરાહારવિષયકઅતિદેશાત્મકકથન હોવાથી ત્રીજાઉદ્દેશકનું નામ ‘અનંતર” ૪પુઢવી -નરકાવાસોનાવિસ્તારની તરતમતાઆદિવિષયોનું પ્રતિપાદન છે, તેમ છતાં પ્રથમ પ્રશ્નપૃથ્વી વિષયક હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. “આહાર-નૈરયિકોના આહારવિષયક અતિદેશાત્મક કથનહોવાથી પાંચમાઉદ્દેશકનું નામ આહાર છે. ૬ ૩ વાપ:- પ્રારંભમાં નૈરયિકની સાન્તર-નિરંતર ઉત્પત્તિ વિષયક પ્રશ્નો હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ઉપપાત-ઉત્પત્તિ છે. ૭માસી:-પ્રથમ પ્રશ્નભાષાવિષયક હોવાથી સાતમાઉદ્દેશકનું નામ ‘ભાષા છે. ૮ ન્દ-કર્મપ્રકૃતિવિષયકઅતિદેશાત્મક વર્ણન હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ કર્મ છે. અગર:–અણગારનીલૅક્રિયશક્તિવિષયકપ્રરૂપણાહોવાથીનવમાઉદ્દેશકનું નામ ‘અણગાર છે. ૧૦સમુથાર:-છાઘસ્થિકસમુદ્દઘાતનુંનિરૂપણહોવાથીદશમાઉદ્દેશકનું નામ “સમુદ્દઘાત’છે.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy