SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૨૦: ઉદ્દેશક-૪. ૫૩૩ શતક-ર૦: ઉદ્દેશક-૪ ઉપચય ઇન્દ્રિય ઉપચય :| १ कइविहे णं भंते ! इंदियउवचए पण्णत्ते? गोयमा !पंचविहे इंदियोवचए पण्णत्ते,तंजहा- सोइदियउवचए जावफासिंदिय उवचए । एवं बिइओ इंदियउद्देसओ णिरवसेसो भाणियव्वो जहा पण्णवणाए । सेवं भंते! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયોપચયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ઇન્દ્રિયોપચયના પાંચ પ્રકાર છે. યથા-શ્રોતેન્દ્રિયોપચય યાવતુસ્પર્શેન્દ્રિયોપચય ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પંદરમા પદના બીજા ઇન્દ્રિયોદ્દેશક અનુસાર સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન : ઉપચય એટલે વૃદ્ધિ પામવું. ઇન્દ્રિયો પાંચ છે તેથી તેનો ઉપચય પણ પાંચ પ્રકારનો છે. આ વિષયનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે. શતક ૨૦/૪ સંપૂર્ણ ,
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy