SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ શ્રી ભગવતી સૂત્ર-૪ ઔદારિકના દસ દંડકઃ- (૧-૫) એકેન્દ્રિય, (૬) બેઇન્દ્રિય, (૭) તેઇન્દ્રિય, (૮) ચોરેન્દ્રિય, (૯) તિર્યંચ પંચેન્દ્રિય અને (૧૦) મનુષ્ય.આ દસમાં પરિણામોની વિવિધતા કે વિચિત્રતાના કારણે તેના પરિણામોનુસાર સર્વ ભંગ પ્રાપ્ત થાય છે. ૨૪ દંડકના જીવોમાં મહાશ્રવાદિ ભંગઃ - ભંગ નારકોના એક દંડકમાં બીજો ભંગ- મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પ નિર્જરા દેવોના તેર દંડકમાં ચોથો ભંગ- મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા ઔદારિકના દસ દંડકમાં સોળ-સોળ ભંગ છે શતક ૧૯/૪ સંપૂર્ણ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy