SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૨] શ્રી ભગવતી સત્ર-૪ કર્યું છે. નારકી સર્વે નપુંસકો હોવાથી તેમાં સ્ત્રીઓનો સંભવ નથી. તેથી તેમાં સ્ત્રીઓનું કથન કર્યું નથી. કોઈ પણ ગતિ કે જાતિમાં રહેલી સ્ત્રીઓની સંખ્યા જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃતયુગ્મ પ્રમાણ જ હોય છે અને મધ્યમમાં ચારે ય સંખ્યા હોય શકે છે. અલ્પકવલિ જીવોમાં અલ્પબદુત્વ પરિમાણ:८ जावइयाणं भंते ! वरा अंधगवण्हिणो जीवातावइया परा अंधगवण्हिणो जीवा? हंतागोयमा !जावइया वरा अंधवगण्हिणो जीवातावइया परा अंधगवण्हिणो નવા સેવં મતે !સેવ મતે શબ્દાર્થ -૧૨ = અલ્પ આયુષ્યવાળા પર = પ્રકૃષ્ટસ્થિતિ, દીર્ઘ આયુષ્યવાળા ગ્રંથા વળિો = સૂક્ષ્મ અગ્નિકાય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેટલા અલ્પ આયુષ્યવાળા અન્ધકવહ્નિ જીવો છે, તેટલા જ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અધૂકવહ્નિ જીવો છે? ઉત્તર- હા, ગૌતમ! જેટલા અલ્પ આયુષ્યવાળા અન્ધકવહ્નિ જીવો છે, તેટલા જ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અન્ધકવતિ જીવો છે. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // ( જે શતક ૧૮/૪ સંપૂર્ણ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy