SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ | शत-१७ : देश-५ | २८१ एवं खलु भंते ! महासुक्के कप्पे महासामाणे विमाणे एगे मायिमिच्छादिट्ठि उववण्णए देवे ममं एवं वयासी- परिणममाणा पोग्गला णो परिणया, अपरिणया; परिणमंतीति पोग्गला णो परिणया अपरिणया। तएणं अहंतंमायिमिच्छादिट्ठिउववण्णगं देवं एवंवयासी- परिणममाणा पोग्गला परिणया, णो अपरिणया; परिणमंतीति पोग्गला परिणया, णो अपरिणया; से कहमेयं भंते ! एवं? गंगदत्ता ! ति समणे भगवं महावीरे गंगदत्तं देवं एवं वयासी- अहं पिणं गंगदत्ता! एवमाइक्खामि जावपरूवेमि- परिणममाणा पोग्गला जाव परिणया, णो अपरिणया;सच्चमेसे अटे । तएणं से गंगदत्ते देवेसमणस्स भगवओ महावीरस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म हट्टतुटु समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे जावपज्जुवासइ । ભાવાર્થ - જે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ગૌતમ સ્વામીને ઉપર્યુક્ત વાત કહી રહ્યા હતા, તે જ સમયે તે દેવ શીઘ્રત્યાં આવી પહોંચ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું પ્રશ્ન- હે ભગવન્! મહાશક કલ્પમાં મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન થયેલા એકમાયી મિથ્યાદષ્ટિ દેવે મને આ પ્રમાણે કહ્યું– પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાતા નથી પરંતુ અપરિણત કહેવાય છે કારણ કે તે પુદ્ગલ પરિણત થઈ રહ્યા છે. તેથી તે “પરિણત’ કહેવાતા નથી, તેના ઉત્તરમાં મેં તે માયી મિથ્યાદષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું– “પરિણમન પામતા પુગલ પરિણત કહેવાય છે, અપરિણત નહીં; કારણ કે તે પુદ્ગલ પરિણત થઈ રહ્યા છે, તેથી તેને અપરિણત નહીં પરંતુ પરિણત કહેવાય છે” હે (भगवन्! शुंभारु जथन सत्य छ ? ઉત્તર- હે ગંગદત્ત ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગંગદત્ત દેવને આ પ્રમાણે કહ્યું- હે ગંગદત્ત ! હું પણ આ જ પ્રકારે કહું છું યાવત પ્રરૂપણા કરું છું કે પરિણમતા પુદ્ગલ પરિણત છે, અપરિણત નથી, આ અર્થ સત્ય છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો ઉત્તર સાંભળીને અને અવધારણ કરીને ગંગદત્ત દેવ હૃષ્ટ-તુષ્ટ થયા. શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને ન અતિ દૂર, ન અતિ નજીક બેસીને ભગવાનની પપાસના કરવા લાગ્યા. | ७ तएणं समणे भगवं महावीरे गंगदत्तस्स देवस्सतीसेय महइमहालियाए परिसाए धम्मपरिकहेइ जावआराहए भवइ । तएणंसेगंगदत्तेदेवेसमणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्टतुढे उठाए उठेइ, उठाए उठ्ठित्ता समणं भगवंमहावीरंवंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी अहंणं भंते ! गंगदत्ते देवे किं भवसिद्धिए, अभवसिद्धिए? गंगदत्ता ! तुमण्णं भवसिद्धिए णो अभवसिद्धिए । एवं जहा सूरियाभो जाव बत्तीसइविहंणट्टविहिं उवदंसेइ, उवदंसेत्ता जावतामेव दिसंपडिगए।
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy