SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૬: ઉદ્દેશક ર O D શતક-૧૬ : ઉદ્દેશક-૨ જરા ૨૦૧ RO YOG જરા અને શોક - રાશિદ્દે નાવ Üવયાસી- નીવાળ તે ! િનરા, કોને ? નોયના !નીવાળ जरा वि सोगे वि । सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ जावसोगे वि ? गोमा ! जेणं जीवा सारीरं वेयणं वेदेति, तेसि णं जीवाणं जरा, जेणं जीवा माणसं वेयणं वेदेति, तेसि णं जीवाणं सोगे । से तेणद्वेणं जाव सोगे वि । एवं णेरइयाण वि । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! શું જીવોને જરા અને શોક હોય છે ? ઉત્તર- હા, ગૌતમ ! જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ? ઉત્તર– હે ગૌતમ ! જે જીવો, શારીરિક વેદના વેઠે છે, તે જીવોને જરા અવસ્થા હોય છે અને જે જીવો માનસિક વેદના વેઠે છે, તે જીવોને શોક હોય છે, તેથી એ પ્રમાણે કહ્યું છે કે જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે. આ રીતે નૈરયિકોથી સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ. ૨ પુદ્ધવિાવાળ તે ! િનરા, સોને ?જોયા ! પુદ્ધવિવાડ્વાળ ગરા, નો સોના भंते! जाव णो सोगे ? :- પ્રશ્ન- હે ભગવન્ ! શું પૃથ્વીકાયિક જીવોને જરા અને શોક હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોને જરા હોય છે. શોક હોતો નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તેને શોક નથી ? गोयमा ! पुढविकाइयाणं सारीरं वेयणं वेदेति, णो माणसं वेयणं वेर्देति । से तेणट्टेणं जाव णो सोगे । एवं जाव चउरिंदियाणं । सेसाणं जहा जीवाणं जाव वेमाणियाणं । ॥ સેવ મતે ! સેવ મતે ! ॥ ભાવાર્થ ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો શારીરિક વેદના વેઠે છે, માનસિક વેદના વેદતા નથી. તેથી તેને જરા હોય છે, શોક નથી. આ રીતે ચૌરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. શેષ જીવોનું કથન સામાન્ય જીવોની સમાન જાણવું જોઈએ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. હે ભગવન્ ! આપ કહો છો તેમજ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy