SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ | २५४ । श्री भगवती सूत्र-४ उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव तत्थेव भुज्जो भुज्जो पच्चायाहिइ । सव्वत्थ विणं सत्थवज्झे दाहवक्कंतीएकालमासे कालं किच्चा जाइंइमाइंभुयपरिसप्पविहाणाइंभवंति,तंजहागोहाणं, णउलाणंजहा पण्णवणाए जावजाहगाणं,चउप्पाइयाणं, तेसुअणेगसयसहस्सखुत्तो सेसंजहाखहयराणं जावकालमासेकालं किच्चा जाइंइमाइंउरपरिसप्पविहाणाइंभवंति,तं जहा- अहीणं, अयगराणं, आसालियाणं, महोरगाणं, तेसुअणेगसयसहस्सखुत्तो जावजाई इमाइंचउप्पयविहाणाई भवंति,तंजहा- एगखुराणंदुखुराणं गंडीपयाणंसणहपयाणं तेसु अणेगसयसहस्सखुत्तो जावजाइंइमाइंजलयरविहाणाइभवति,तंजहा-मच्छाणं,कच्छभाण जावसुंसुमाराणंतेसुअणेगसयसहस्स खुत्तो जावजाइंइमाइंचउरिदियविहाणाई भवंति,तं जहा-अधियाणं, पोत्तियाणंजहा पण्णवणाए जावगोमयकीडाणंतेसुअणेगसय सहस्सखुत्तो जावजाइंइमाइतेइदियविहाणाई भवंति,तं जहा- उवचियाणं जावहत्थिसोंडाणं, तेसु अणेगसयसहस्सखुतो जावजाइइमाइबेहदयविहाणाइभवति,तंजहा-पुलाकिमियाणं जाव समुदलिक्खाणतेसुअणेगसयसहस्सखुत्तो जावભાવાર્થ:- ત્યાંથી નીકળીને ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદુક પક્ષી અને વિતત પક્ષી ઇત્યાદિ ખેચર જીવોના જે ભેદ છે, તેમાં અનેક લાખ વાર મરીને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. સર્વત્ર શસ્ત્રથી ઘાત પામવાથી અને દાહ ઉત્પન્ન થવાથી કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરશે. ત્યાર પછી ભુજપરિસર્પના જે ભેદ છે, યથા-ગોહ, કાકીડા, નોળીયો ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કથિત જાહક પર્વતના ભુજ પરિસર્પ જીવોમાં અનેક લાખ વાર મરીને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. શેષ સર્વ વર્ણન ખેચરવતુ જાણવું જોઈએ. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને સર્પ, અજગર, અસાલિકા અને મહોરગ ઉરપરિસર્પોના ભેદોમાં ઉત્પન્ન થશે, તેમાં અનેક લાખ વાર મરીને ચતુષ્પદ જીવોમાં ઉત્પન્ન થશે. યથા- એક ખુરવાળા ઘોડાદિમાં, બે ખુરવાળા ગાય આદિમાં, ગંડીપદ–ગોળાકાર પગવાળા હાથી આદિમાં, અને સનખપદ–નહોરવાળા પગયુક્ત સિંહ, વાઘ આદિમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને જલચર જીવોના ભેદોમાં ઉત્પન્ન થશે. યથા–મસ્ય, કાચબા યાવતુ સુસુમાર, તેમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. પછી ચૌરેન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. યથા- અબ્ધિક, પૌત્રિક ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદ અનુસાર થાવ છાણના કીડામાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે, ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને તે ઇન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. તેના ભેદ, યથા– ઉપચિત, કંથવા, કીડી યાવતુ હસ્તીશડ. ત્યાંથી કાલધર્મને પ્રાપ્ત કરીને બેઇન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. તેના ભેદ યથા– પુલાકૃમિ યાવતુ સમુદ્રલિક્ષા, તેમાં અનેકવાર ઉત્પન્ન થશે. ९७ जाइंइमाइंवणस्सइविहाणाई भवंति,तंजहा-रुक्खाणंगुच्छाणं जावकुहणाणं, तेसु अणेगसयसहस्सखुत्तो जावपच्चायाइस्सइ । उस्सण्णं चणकडुयरुक्खेसुकडुयवल्लीसु सव्वत्थ विणंसत्थवज्झे जावजाइंइमाइंवाउक्काइयविहाणाइभवति,तंजहा- पाईणवायाण जावसुद्धवायाण, तेसुअणेगसयसहस्सखुत्तो जावजाइमाइतउपक तंजहा-शालाणं जावसूरकंतमणिणिस्सियाणं,तेसुअणेगसयसहस्सखुत्तो जावजाइंइमाई आउक्काइयविहाणाइंभवति,तंजहा- उस्साणंजावखातोदगाणं,तेसुअणेगसयसहस्सखुत्तो
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy