SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ | શ્રી ભગવતી સૂત્ર-૪ સમજવી– (૧) બાવીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ થયા પછી જે તીર્થકર ઉત્સર્પિણી કાલમાં થશે, તેનું નામ “વિમલ પણ થશે; એ પ્રમાણે સંભવિત છે. વિમલ વાહનની જેમ મહાપુરુષોના અનેક નામ હોઈ શકે છે. (૨) અરિહંત શબ્દથી અહીં સામાન્ય કેવળી પણ સમજી શકાય છે. આ સૂત્રની વ્યાખ્યામાં આગામી અવસર્પિણીના એકવીસમાં તીર્થકર ‘વિમલ' હોવાનું સૂચન છે. પરંતુ તેમાં કરોડો સાગરોપનનો કાલ થાય છે, તે રર સાગરોપમથી મેળ ખાતો નથી. સુમંગલ મુનિ દ્વારા વિમલ વાહનનો વિનાશ - ९१ तएणं से विमलवाहणे राया अण्णया कयाइ रहचरियंकाउंणिज्जाहिइ । तएणंसे विमलवाहणे राया सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामंते रहचरियं करेमाणे सुमंगलं अणगारं छटुंछट्टेणं जाव आयावेमाणं पासिहिइ, पासित्ता आसुरुत्तेजाव मिसिमिसेमाणे सुमंगलं अणगारं रहसिरेणं णोल्लावेहिइ । तएणं से सुमगंले अणगारे विमलवाहणेणं रण्णा रहसिरेणंणोल्लाविए समाणे सणियंसणियंउडेहिति, उद्वित्ता दोच्चंपिउड्डेबाहाओ पगिज्यिपगिज्झिय जावआयावेमाणे विहरिस्सइ । तएणं से विमलवाहणे रायासुमंगलं अणगारंदोच्चं पिरहसिरेणं णोल्लावेहिइ। शार्थ:- रहचरिय= २थयर्या आयावेमाणं = तपनाता रहसिरेणं = २थन। म माथी णोल्लावेहिइ=ी शे. ભાવાર્થ - ત્યાર પછી એકદા વિમલ વાહન રાજા, રથચર્યા કરવા માટે નીકળશે, ત્યારે તે વિમલવાહન રાજા તૃભૂમિભાગ ઉદ્યાનથી થોડે દૂર રથચર્યા કરતાં નિરંતર છઠ-છઠના તપ સહિત કાવત્ આતાપના લેતા સુમંગલ અણગારને જોશે. તેને જોતાં જ તે કોપાવિષ્ટ થઈને યાવત્ ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થઈને રથનો અગ્રભાગ અથડાવીને સુમંગલ અણગારને નીચે પાડી દેશે. ત્યાર પછી વિમલવાહન રાજા દ્વારા રથના અગ્રભાગની ઠોકરથી નીચે પડી ગયેલા તે સુમંગલ અણગાર ધીરે-ધીરે ઊઠશે અને પુનઃ (બીજીવાર) ઊર્ધ્વબાહ કરીને યાવત આતાપના લેશે, ત્યારે વિમલવાહન રાજા, સુમંગલ અણગારને બીજી વાર પણ રથનો અગ્રભાગ અથડાવીને નીચે પાડશે. ९२ तएणं से सुमंगले अणगारे विमलवाहणेणं रण्णा दोच्चं पिरहसिरेणं णोल्लाविए समाणे सणियंसणिय उद्धेहिदि, उद्वित्ता ओहिं पउंजेहिदि,ओहिं पउंजित्ता विमलवाहणस्स रण्णो तीतद्धं ओहिणा आभोएहिइ, आभोइत्ता विमलवाहणं रायं एवं वदिहिइ- णो खलु तुमं विमलवाहणे राया, णो खलु तुमं देवसेणे राया, णो खलु तुम महापउमे राया, तुमण इओ तच्चे भवग्गहणे गोसाले णाम मखलिपुत्ते होत्था, समणघायए जाव छउमत्थे चेव कालगए,तंजइतेतया सव्वाणुभूइणा अणगारेणं, पभुणा विहोऊणं सम्मं सहियंखमियं तितिक्खियं अहियासिय; जइतेतया सुणक्खत्तेणं अणगारेणं जाव अहियासियं, जइते तया समणेणं भगवया महावीरेणं पभुणा वि जावअहियासियं, तंणो खलु ते अहंतहा सम्मं सहिस्सं जाव अहियासिस्स; अहं ते सहयं सरहं ससारहियंतवेणं तेएणं एगाहच्चं
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy