SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ श्री भगवती सूत्र -४ ચાર દંતશૂળવાળા તે હસ્તીરત્ન પર ચઢીને શતદ્વાર નગરની મધ્યમાં થઈને વારંવાર આવાગમન કરશે. ત્યારે શતદ્વાર નગરના અનેક માંડલિક રાજા યાવત્ સાર્થવાહ આદિ પરસ્પર એકબીજાને બોલાવીને, આ પ્રમાણે કહેશે— હે દેવાનુપ્રિયો ! આપણા રાજા દેવસેનને ત્યાં ખતલની સમાન નિર્મલ અને શ્વેત એવા ચાર દંતશૂળવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા રાજાનું ત્રીજું નામ ‘વિમલવાહન’ થાઓ. ત્યારે દેવસેન રાજાનું વિમલવાહન એવું ત્રીજું નામ પ્રસિદ્ધ થશે. २४८ વિમલવાહનનું અનાર્યપણું: ८८ तएण से विमलवाहणे राया अण्णया कयाइ समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडि वज्जिहिइ, अप्पेगइए आउसेहिइ, अप्पेगइए अवहसिहिइ, अप्पेगइए णिच्छोडेहिइ अप्पेगइए णिब्भत्थेहिइ, अप्पेगइए बंधेहिइ, अप्पेगइए णिरुंभेहिइ, अप्पेगइयाणं छविच्छेयं करेहिइ, अप्पेगइए पमारेहिइ, अप्पेगइए उद्दवेहिइ, अप्पेगइयाणं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं आच्छिदिहिइ, विच्छिदिहिइ, भिंदिहिइ, अवहरिहिइ, अप्पेगइयाणं भत्तपाणं वोच्छिंदिहिइ, अप्पेगइए णिण्णयरे करेहिइ, अप्पेगइए णिव्विसए करेहिइ । शGधर्थ:- विप्पडिवज्जिहिइ = विपरीत खायर २शे आउसेहिइ = माझेश वयन मुंहेशे अवहसिहिइ = हांसी ५२शे णिच्छोडेहिइ = पृथ६ ४२शे णिब्भत्थेहिइ - हुर्वयन जोसशे णिरुंभेहिइ = रोशे उद्दवेहिइ = उपद्रव ५२शे अवहरिहिइ = अपहर १२शे णिण्णयरे = नगरमांथी जहार डाढशे.. ભાવાર્થ:- કોઈ સમયે વિમલવાહન રાજા, શ્રમણ નિગ્રંથોની સાથે વિપરીત,(અનુચિત્ત) આચરણ કરશે. કેટલાક શ્રમણ નિગ્રંથો પર આક્રોશ કરશે, કેટલાક નિગ્રંથોની હાંસી ઉડાવશે, કેટલાકને એક-બીજાથી જુદા पाडी हेशे, डेटसाउनी भर्त्सना (हुर्वयन) इरशे, डेटलाइने जधशे, डेटलाइने रोडशे, डेटलाइना अवयवनुं છેદન કરશે, કેટલાકને મારશે, કેટલાકને ઉપદ્રવ કરશે; કેટલાકના વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછનાદિ ઉપકરણોને તોડી નાંખશે અપહરણ કરશે; કેટલાકના આહાર-પાણીમાં અંતરાય પાડશે અને કેટલાક શ્રમણોને નગર અને દેશમાંથી બહાર કાઢી મૂકશે. ८९ तरणंसयदुवारेणयरे बहवे राईसर जाव वदिहिंति - एवंखलुदेवाणुप्पिया ! विमलवाहणे राया समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडिवण्णे अप्पेगइए आउस्सइ जावणिव्विस करेइ, तंणो खलु देवाणुप्पिया ! एवं अम्ह सेयं, णो खलु एयं विमलवाहणस्स रण्णो सेयं, जो खलु एयं रज्जस्स वा टुस्स वा बलस्स वा वाहणस्स वा पुरस्स वा अंतेउरस्स वा जणवयस्स वा सेयं, जण्णं विमलवाहणे राया समणेहिं णिग्गंथेहिं मिच्छविप्पडिवण्णे । तंसेयं खलु देवाणुप्पिया ! अम्हं विमलवाहणं राय एयमटुं विण्णवित्तए, त्ति कट्टु अण्णमण्णस्स अंतियं एयमट्ठपडिसुर्णेति, पडिसुणित्ता जेणेव विमलवाहणे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं विमलवाहणंरायंजएणंविजएणं वद्धावेति, वृद्धावेत्ता एवं वदिहिंति - एवंखलुदेवाणुप्पिया ! (तुब्भे) समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडिवण्णा अप्पेगइए आउस्संति जाव अप्पेगइए णिव्विसए करेति; तंणो खलु एयंदेवाणुप्पियाणं सेयं, जो खलु एयं अम्हं सेयं, जो खलु एयं रज्जस्स वा जाव जणवयस्स वा सेय, जं णं देवाणुप्पिया ! समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडिवण्णा,
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy