SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ | २४० । श्री भगवती सूत्र-४ | अणगारे पगइभद्दए जावविणीए मालुयाकच्छगस्स अदूरसामंते छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डंबाहाओ जावविहरइ । तएणं तस्स सीहस्स अणगारस्स झाणतरियाए वट्टमाणस्स अयमेयारूवे जावसमुप्पज्जित्था- एवंखलुममधम्मायरियस्स धम्मोवएस गस्स समणस्स भगवओ महावीरस्स सरीरगसि विउले रोगायंके पाउन्भूए, उज्जले जाव छउमत्थेचेवकालंकरिस्सइ । वदिस्संतियणं अण्णतित्थिया-'छउमत्थेचेव कालगए। इमेणंएयारूवेणंमहया मणोमाणसिएणंदुक्खेणंअभिभूएसमाणे आयावणभूमिए पच्चोरुहइ पच्चोरुहित्ता जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मालुयाकच्छगंअंतो अतो अणुपविसइ, अणुपविसित्ता महया-महया सद्देणं कुहुकुहुस्स परुण्णे । शार्थ:- कुहुकुहुस्स परुण्णे = 440४ शने ०६नथु. ભાવાર્થ :- સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી સિંહ નામના અણગાર હતા. તે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા. તે માલુકા કચ્છની નિકટ નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠના તપ સહિત બંને હાથ ઊંચા કરીને યાવત આતાપના લેતા વિચારતા હતા. જ્યારે સિંહ અણગાર એક ધ્યાન સમાપ્ત કરીને બીજા ધ્યાનનો પ્રારંભ કરવાના હતા, તે સમયે તેને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શરીરમાં અત્યંત દાહક અને મહાપીડાકારી રોગ ઉત્પન્ન થયો છે યાવતુ તે છદ્મસ્થ અવસ્થામાં કાલધર્મને પ્રાપ્ત કરશે. ત્યારે અન્યતીર્થિકો કહેશે કે “તે છદ્મસ્થ અવસ્થામાં કાલધર્મને પ્રાપ્ત થયા. આ રીતે મહા માનસિક દુઃખથી પીડિત બનેલાસિંહ અણગાર, આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યા અને માલુકા કચ્છ ગહનવનની અંદર-અંદર જઈને ત્યાં મોટા અવાજે હિબકા ભરી-ભરીને અત્યંત રુદન કરવા લાગ્યા. विवेयन: પ્રસ્તુત સૂત્રમાં સિંહા અણગારની પ્રભુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠા પ્રગટ થાય છે. સિંહા અણગારને પ્રભુની સર્વજ્ઞતા પર અતૂટ શ્રદ્ધ હતી. તેમ છતાં તેજોલેશ્યાના પ્રભાવથી પ્રભુને મારણાંતિક રોગ ઉત્પન્ન થયો, તેના અનુસંધાનમાં લોકાપવાદ સાંભળીને, તેઓ અતિ લોકાપવાદની કલ્પનાથી આર્તધ્યાન કરવા લાગ્યા, તે પ્રમાણે સમજવું જોઈએ. સિંહ અણગારને પ્રભુનો સંદેશ - ७६ 'अज्जो' त्ति समणे भगवं महावीरे समणे णिग्गंथे आमंतेइ, आमंतित्ता एवं वयासी- एवं खलु अज्जो ! ममं अंतेवासी सीहे णामअणगारे पगइभद्दए तंचेव सव्वं भाणियव्वं जाव परुण्णे । तंगच्छह णं अज्जो ! तुब्भे सीहं अणगारंसदह । तएणं ते समणा णिग्गंथा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीर वंदति णमंति, वंदित्ता णमंसित्तासमणस्स भगवओ महावीरस्स अंतियाओसालकोट्ठयाओ चेइयाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सीहे अणगारे तेणेव उवागच्छति, उवागच्छित्ता सीह अणगारं एवं वयासी-सीहा ! धम्मायरिया सद्दार्वेति । तएणं सेसीहे
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy