SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ | २१८ । શ્રી ભગવતી સત્ર-૪ |४३ सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता बंभलोगेणामसे कप्पे पण्णत्ते, पाईणपडीणायए उदीणदाहिणविच्छिण्णे,जहा ठाणपए जावपंचवडेंसगा पण्णत्ता,तंजहा- असोगवडेंसए जावपडिरूवा । से णंतत्थ देवेउववज्जइ । सेणंतत्थ दस सागरोवमाइं दिव्वाइं भोग जावचइत्ता सत्तमेसण्णिगब्भे जीवे पच्चायाइ ॥७॥ सेणंतत्थणवण्हंमासाणंबहुपडिपुण्णाणं अट्ठमाणं जाववीइक्कंताणंसुकुमालभद्दलए मिउकुंडलकुंचियकेसए मट्ठगंडतलकण्णपीढए देवकुमारसप्पभए दारए पयाइ। से णंअहंकासवा!तएणं अहं आउसोकासवा!कोमारियपव्वज्जाएकोमारएणंबंभचेरवासेणं इमे सत्त पउट्टपरिहारे परिहरामि,तंजहा- एणेज्जस्स, मल्लरामस्स, मंडियस्स, रोहस्स, भारदाइस्स, अज्जुणगस्सगोयमपुत्तस्सगोसालस्स मखलिपुत्तस्स। ભાવાર્થ :- ત્યાંથી મરીને તરત જ બ્રહ્મલોક નામક કલ્પ(દેવલોકોમાં ઉત્પન્ન થાય છે. તે દેવલોક પૂર્વ-પશ્ચિમ લાંબું અને ઉત્તર દક્ષિણ પહોળું છે વગેરે પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન-પદમાં બ્રહ્મલોકનું વર્ણન છે તેવું જ વર્ણન કરતાં ગોશાલકે કહ્યું કે તેમાં પાંચ અવતંસક વિમાન છે. યથા અશોકાવાંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવતંસક અને મધ્યમાં બ્રહ્મ લોકાવર્તસક છે. તે પ્રતિરૂપ(સુંદર) છે. તે જીવ તે(બ્રહ્મ) દેવલોકમાં ઉત્પન્ન થાય છે, ત્યાં દશ સાગરોપમ સુધી દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને સાતમાં સંજ્ઞી ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાં નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વ્યતીત થયા પછી સુકુમાર, ભદ્ર, મૃદુ અને દર્ભના કંડલની સમાન વાંકડીયા કેશવાળા, કાનના આભૂષણોથી જેનો કપોલ ભાગ શોભિત થઈ રહ્યો છે તેવા દેવકુમારની સમાન કાન્તિવાળા એક બાળકનો જન્મ થાય છે. હે કાશ્યપ ! તે હું છું. હે આયુષ્યમાનૂ કાશ્યપ! કુમારાવસ્થામાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી અને કુમારાવસ્થામાં બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યુત્પન મતિવાળા મેં તત્ત્વ બુદ્ધિને પ્રાપ્ત કરી છે. અને ત્યાર પછી મેં આ સાત પડેટ્ટ परिहार परिहार(शरीरान्त२ प्रवेश)मां संथा२ध्यो छे. यथा- (१) औरय: (२) मसराम (3) भडि (४) रोड (५) मारवा४ (6) गौतम पुत्र मर्छन भने (७) भंपलिपुत्र गोशालना शरीरमा प्रवेश यो. સાત પઉટ્ટ પરિહાર:४४ तत्थ णंजे से पढमे पउट्टपरिहारेसेणं रायगिहस्स णयरस्स बहिया मंडिकुच्छिसि चेइयसि उदाइस्स कुडियायणस्स सरीरविप्पजहामि, विप्पजहित्ता एणेज्जगस्स सरीरगं अणुप्पविसामि, अणुप्पविसित्ता बावीसंवासाइं पढमं पउट्टपरिहारंपरिहरामि।। तत्थ णंजेसेदोच्चे पउट्टपरिहारे-सेणं उदंडपुरस्स णयरस्स बहिया चंदोयरणंसि चेयसि एणेज्जगस्ससरीरगविपजहामि,विप्पजहित्ता मल्लरामस्ससरीरगंअणुप्पविसामि, अणुप्पविसित्ता एकवीसंवासाइंदोच्चं पउट्टपरिहारंपरिहरामि। तत्थणंजेसेतच्चे पट्टपरिहारे सेणंचंपाए णयरीए बहिया अंगमंदिरंसि चेइयसि मल्लरामस्ससरीरगविप्पजहामि,विप्पजहित्तामंडियस्ससरीरगंअणुप्पविसामि,अणुप्पवि सित्ता वीसंवासाइंतच्चं पउट्टपरिहारं परिहरामि ।
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy