SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૨ ] શ્રી ભગવતી સૂત્ર-૪ | દષ્ટાંતમાં ગોશાલકનો મિથ્યાહંકાર પ્રતીત થાય છે. પ્રભુની સર્વજ્ઞતા, અનંત શક્તિ કે પરમ પુણ્યનો વિચાર કર્યા વિના ગોશાલકે પોતાની યોગ્યતાનુસાર વ્યર્થ બકવાટ કર્યો છે. UNITદવં ડાવું - આ બંને શબ્દનો પ્રયોગ આગમમાં અનેક સ્થાને જોવા મળે છે. બંને શબ્દો એક જ ભાવાત્મક હોવા છતાં તેના શબ્દાર્થમાં ભિન્નતા છે. વાહવું = એકાહત્ય. એક જ વારમાં, પ્રહારમાં મારૂનારું મારક પ્રયોગ. ઘડાવું = કૂટાહિત્ય. જે વારના પ્રભાવને કોઈ રોકી શકે નહીં એવા અચૂક મારક શસ્ત્ર પ્રયોગને કૂટાહિત્ય કહેવાય છે. સંક્ષેપમાં તત્કાળ મારક પ્રયોગ માટે આ બંને શબ્દોનો એકી સાથે પ્રયોગ થાય છે. આનંદ દ્વારા પ્રભુને સંદેશનું નિવેદન:३७ तएणं से आणंदे थेरेगोसालेणं मंखलिपुत्तेणं एवं वुत्तेसमाणे भीए जावसंजायभए गोसालस्स मंखलिपुत्तस्स अतियाओ हालाहलाए कुंभकारीए कुंभकारावणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सिग्धं तुरियं सावत्थि णयरिं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ताजेणेवकोट्ठए इए, जेणेव समणेभगवंमहावीरेतेणेव उवागच्छइ,उवागच्छित्ता मण भगवमहावीर तिक्खुत्तो आयाहिण पयाहिणं करेइ, करित्ता वंदइ णमसइ, वदित्ता णमसित्ता एवंवयासी-एवं खलु अहं भंते !छट्ठक्खमणपारणगसितुब्भेहिं अब्भणुण्णाए समाणे सावत्थीए णयरीए जावअडमाणे हालाहलाए कुंभकारीए जाववीइवयामि, तएणं गोसाले मंखलिपुत्ते ममं जावपासित्ता एवं वयासी-एहि ताव आणंदा !इओ एगं महं उवमियंणिसामेहि । तएणं अहंगोसालेणंमंखलिपुत्तेणं एवं वुत्ते समाणे जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे, जेणेव गोसाले मंखलिपुत्ते, तेणेव उवागच्छामि । तएणं से गोसाले मंखलिपुत्ते मम एवं वयासी- एवं खलु आणंदा!इओ चिराईयाए अद्धाए केइ उच्चावया वणिया, एवंतंचेव सव्वं णिरवसेसंभाणियव्वं जावणियगणयरंसाहिए। तं गच्छ णं तुम आणंदा !तव धम्मायरियस्स धम्मोवएसगस्स समणस्स णायपुत्तस्स एयमटुं પરિદિપ ભાવાર્થ:- મંખલિપુત્ર ગોશાલકની વાત સાંભળીને આનંદ સ્થવિર ભયભીત થયા, ભયભીત થયેલા તે ગોશાલક પાસેથી, હાલાહલા કુંભારણની દુકાનમાંથી નીકળીને શીધ્ર, ત્વરિત ગતિથી શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી પસાર થઈને કોષ્ટક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પાસે આવીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આજે છઠના પારણાને માટે આપની આજ્ઞા લઈને શ્રાવસ્તી નગરીમાં ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ગોચરીને માટે જતો હતો, જ્યારે હું હાલાહલા કુંભારણની દુકાનની ન અતિ દૂર, ન અતિ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મંખલિપુત્ર ગોશાલકે મને જોયો અને મને બોલાવીને આ પ્રમાણે કહ્યું– “હે આનંદ અહીં આવ અને મારું એક દષ્ટાંત સાંભળ.” ગોશાલકે આ પ્રમાણે કહ્યું, ત્યારે હું હાલાહલા કુંભારણની દુકાનમાં મખલિપુત્ર ગોશાલક પાસે ગયો ત્યારે મંખલિપુત્ર ગોશાલકે મને આ પ્રમાણે કહ્યું- હે આનંદ! આજથી ઘણા વર્ષો પહેલાં કેટલાક વણિકો હતા યાવત્ તે વૃદ્ધ વણિકને તે દયાળુ દેવે તેના નગરમાં પહોંચાડી દીધો; ત્યાં સુધીનું સમસ્ત કથન
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy