SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ | १८ શ્રી ભગવતી સત્ર-૪ सभितरबाहिरियाए ममंसव्वओसमंता मग्गण गवसणं करेइ, ममं कत्थवि सुइंवा खुइं वा पवित्तिं वा अलभमाणेजेणेवतंतुवायसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता साडियाओ यपाडियाओ यकुंडियाओय वाहणाओय चित्तफलगंच माहणे आयामेइ, आयामेत्ता सउत्तरो? मुंडकारे, सउत्तरोठं मुंडकारिता तंतुवायसालाओ पडिणिक्खमइ, पडिणिक्ख मित्ता णालदं बाहिरियमझमज्जेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव कोल्लागसण्णिवेसे तेणेव उवागच्छइ । तएणंतस्सकोल्लागस्ससण्णिवेसस्स बहिया बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ जावपरूवेइ-धण्णेणं देवाणुप्पिया!बहुलेमाहणे,तंचेव जावजीवियफले बहुलस्समाहणस्स बहुलस्समाहणस्स। शार्थ :- मग्गण-गवेसणं = शो५४२ता खुइं छीव ओई प्रा२नोमवा४ सउत्तरोटुं मुंड कारित्ता = ही मने भू सडित मस्त भुवीने. ભાવાર્થ - ત્યાર પછી મખલિપુત્ર ગોશાલકે મને વણકરશાળામાં ન જોયો, તેથી તેણે રાજગૃહ નગરની બહાર અને અંદર ચારે તરફ મારી શોધ કરી. પરંતુ કયાંય મારી શ્રુતિ-શબ્દ, શ્રુતિ-છીંક વગેરેનો અવાજ અને લોકોનું આવાગમન કે વાર્તાલાપ આદિ ન મળતાં ફરી તે વણકરશાળામાં ગયો, ત્યાં જઈને તેણે પોતાનાં નીચે તથા ઉપર પહેરવાનાં વસ્ત્ર, કુંડી–જળપાત્ર, પગરખા અને ચિત્રપટ આદિ બ્રાહ્મણોને આપી દીધાં; આપીને, દાઢી અને મૂછ સહિત મસ્તકનું મુંડન કરાવીને પછી વણકરશાળા અને નાલંદાપાડામાંથી બહાર નીકળીને કોલ્લાક સન્નિવેશમાં આવ્યો, કોલ્લાક સન્નિવેશના બહારના ભાગમાં અનેક મનુષ્યો પરસ્પર આ રીતે વાતો કરતા હતા- “હે દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ ધન્ય છે” ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ બહુલ બ્રાહ્મણના જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. પ્રભુ દ્વારા મૌન ભાવે ગૌશાલકનો સ્વીકાર :१७ तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स बहुजणस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- जारिसियाणं ममंधम्मायरियस्स धम्मोवएसगस्स समणस्स भगवओ महावीरस्स इड्डी जुई जसे बलेवीरिए पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमण्णागए,णो खलु अत्थितारिसिया ण अण्णस्स कस्सइतहारूवस्स समणस्सवा माहणस्सवा इड्डी जुई जावपरक्कमेलद्धे पत्तेअभिसमण्णागए;तंणिस्सदिद्धे च ण एत्थ मम धम्मायरिए धम्मोवएसए समणे भगवं महावीरे भविस्सइ त्ति कटु कोल्लागसण्णिवेसेसभितरबाहिरिए ममंसव्वओसमंता मग्गणगवेसणंकरेड्,ममंसव्वओ जावकरेमाणे कोल्लागसण्णिवेसस्स बहिया पणीयभूमीए मए सद्धिं अभिसमण्णागए। तएणं से गोसाले मखलिपुत्ते हट्ठतुढे ममं तिक्खुत्तो आयाहिणं पयाहिणं जावणमसित्ता एवं वयासी- तुब्भे णं भते ! मम धम्मायरिया, अहं णं तुब्भं अंतेवासी । तएणं अहं गोयमा!गोसालस्स मंखलिपुत्तस्स एयमटुं पडिसुणेमि । तएणं अहंगोयमा !गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं पणीयभूमीए छव्वासाईलाभं अलाभंसुखंदुक्खं सक्कारमसक्कारं
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy