SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ | શતક્ર–૧૩: ઉદ્દેશક-૮ [ ૧૦૩] શતક-૧૩: ઉદ્દેશક-૮ કમ કર્મ પ્રકૃતિ - | १ कइणं भंते ! कम्मपगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ। एवंबंधट्ठिइउद्देसो भाणियव्वोणिरवसेसो जहा पण्णवणाए । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ પ્રવૃતિઓ કેટલી છે? - ઉત્તર-હે ગૌતમ! કર્મ પ્રકૃતિઓ આઠ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૩મા પદનાદ્રિતીય બંધ–સ્થિતિ ઉદ્દેશકનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. તે શતક ૧૩/૮ સંપૂર્ણ છે ,
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy