SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૩ઃ ઉદ્દેશક-૭. ૯૭] તેમ પ્રત્યેક સમયે આયુષ્યકર્મના દલિકો ઉદય પામે છે અને નિર્જરી જાય છે. પ્રતિ સમયે આયુષ્ય દલિકો ભોગવાય છે, સમયે-સમયે આયુષ્ય ઘટતું જાય છે, તેને આવીચિ મરણ કહે છે. (૨) વિદ્યાના वीचि-विच्छेदोयत्रतदावीचिकं अवीचिकमेवावीचिकंतच्च तन्मरणंच इत्यावीचिरमण।भरमां વિચિ- વિચ્છેદ વિધમાન ન રહે અર્થાતુ વિચ્છેદ ન થાય, આયુષ્યકર્મની પરંપરા ચાલુ રહે તેને આવીચિમરણ કહે છે. (૨) અવધિમરણ :- (૧) એક ભવની અવધિ– આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં જે મરણ થાય તે અવધિમરણ છે. આયુષ્યકર્મના દલિકોને ભોગવ્યા પછી તે દ્રવ્યોના પુનર્રહણની અવધિ(તે પુગલો પુનઃ ગ્રહણ ન થાય ત્યાં) સુધી તે જીવનું અવધિમરણ કહેવાય છે. આ મરણ પછી પુલ પરિણામોની વિચિત્રતાના કારણે એક વાર છોડેલા કર્મલિકોનું પુનઃ ગ્રહણ શક્ય બને છે. (૩) આત્યંતિક મરણ - નરકાદિ આયુષ્યકર્મ રૂપ કર્મદલિકોને એક વાર ભોગવીને મૃત્યુ સમયે છોડી દીધા પછી તેને જીવ પુનઃ ક્યારે ય ગ્રહણ ન કરે તો તે મરણને આત્યંતિક મરણ કહે છે. (૪)બાલ મરણ - વ્રતરહિત જીવોના મરણને બાલ મરણ કહે છે. (૫) પંડિત મરણ - વ્રત પ્રત્યાખ્યાન સહિત કે સંલેખના સંથારા સહિત જીવોના મરણને પંડિત મરણ કહે આવિચિ મરણ:१९ आवीचियमरणे णं भंते ! कइविहे पण्णते? ___ गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- दव्वावीचिय मरणे, खेत्तावीचियमरणे कालावीचियमरणे भवावीचियमरणे भावावीचियमरणे।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આવી ચિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! આવી ચિમરણના પાંચ પ્રકાર છે. યથા- (૧) દ્રવ્યાવચિમરણ (૨) ક્ષેત્રાવચિમરણ (૩) કાલાવચિમરણ (૪) ભવાવીચિમરણ (૫) ભાવાવચિમરણ. २० दव्वावीचियमरणे णं भंते !कइविहे पण्णत्ते? गोयमा ! चउविहे पण्णत्ते,तंजहा- जेरइयदव्वावीचियमरणे, तिरिक्खजोणिय दव्वावीचियमरणे,मणुस्सदव्वावीचियमरणे,देवदव्वावीचियमरणे। सेकेणटेणंभंते ! एवंकुच्चइ-णेरड्यदव्वावीचियमरणे,णेरड्यदव्वावीचियमरणे? गोयमा !जण्णंणेरड्या णेरइए दव्वेवट्टमाणा जाइंदव्वाइंणेरइयाउयत्ताएगहियाई, बद्धाई,पुट्ठाई,कडाई, पट्टवियाई,णिविट्ठाई, अभिणिविट्ठाई, अभिसमण्णागयाइंभवंति ताई दव्वाइं आवीचियमणुसमयं णिरंतरं मरति त्ति कटुसे तेणटेणं गोयमा ! एवं वुच्चइणेरइयदव्वावीचियमरणे एवं जावदेवदव्वावीचियमरणे। શદાર્થ:-ખેરફાળે વટ્ટમ - નારક જીવ રૂપે વર્તતા રફાસત્તા-નરયિક આયુષ્ય રૂપે
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy