SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ | ७८ । શ્રી ભગવતી સૂત્ર-૪ शत-१३ : 6देश5- ઉપપાત सातर-निरंतर पति ने य्यपन :| १ रायगिहे जावएवं वयासी- संतरं भंते ! णेरइया उववज्जंति, णिरंतरंणेरइया उववज्जति? गोयमा ! संतरं पिणेरइया उववजंति, णिरंतरं पिणेरइया उववति । एवं असुरकुमारा वि । एवं जहा गंगेए तहेव दो दंडगा जावसंतरं पिवेमाणिया चयति, णिरतर पिवेमाणिया चयति। AGEार्थ :- संतरं = सान्त२, अंतर सडित, वि२७ सहित निरंतरं = समयाहिना मंत२ २डित, वि२७ રહિત. भावार्थ:-x-२।४ नगरमां गौतम स्वाभीमेयावत् ॥ प्रभा ५७यु- भगवन ! नैयि સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. અસુરકુમારોના વિષયમાં પણ આ જ પ્રકારે કથન કરવું જોઈએ. શતક-૯૩ર ગાંગેય ઉદ્દેશકમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તનાના(મરણના) સંબંધમાં બે આલાપક કહ્યા છે, તે જ રીતે અહીં પણ ૨૪ દંડક સંબંધી બે સૂત્રાલાપક કહેવા થાવ વૈમાનિક દેવો સાન્તર પણ ચ્યવે છે અને નિરંતર પણ ચ્યવે છે. ત્યાં સુધી કહેવું अ. ચમરેન્દ્રનું આવાસ સ્થાન :| २ कहिणं भंते ! चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचा णामं आवासे पण्णत्ते? - गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे, एवं जहा बिइयसए सभाउद्देसए वत्तव्वया सच्चेव अपरिसेसा णेयव्वा । तीसेणंचमरचंचाए रायहाणीए दाहिण पच्चत्थिमेणंछक्कोडिसएपणपण्णंचकोडीओपणतीसंचसयसहस्साई पण्णासंच सहस्साई अरुणोदगसमुदं तिरियं वीइवइत्ता एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचेणामंआवासे पण्णत्ते- चउरासीइंजोयणसहस्साइं आयाम विक्खभेणं, दो जोयणसयसहस्सा पण्णढेिच सहस्साइंछच्च बत्तीसे जोयणसए किंचि
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy