SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ शत:-१३ : देश-४ | ७१ પૃથ્વીકાયિક જીવોની વક્તવ્યતા કહી, તે જ રીતે સર્વની સર્વ જીવો સાથે વક્તવ્યતા કહેવી જોઈએ યાવત જ્યાં એક વનસ્પતિકાયિક જીવ અવગાઢ હોય છે ત્યાં કેટલા અન્ય વનસ્પતિકાયિક જીવ અવગાઢ હોય छ? अनंत. विवेयन: પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોની પરસ્પર અવગાઢતાનું કથન કર્યું છે. લોકના દરેક આકાશ પ્રદેશ ઉપર પૃથ્વી આદિ ચારે સૂક્ષ્મ એકેન્દ્રિયના અસંખ્ય-અસંખ્ય જીવો નિયમ હોય છે અને વનસ્પતિના અનંત જીવો હોય છે. (११) धारिताय मा ५२ प्रवृत्तिमोनो निषेध:८२ एयसिणं भंते ! धम्मत्थिकार्यसि अधम्मत्थिकार्यसि आगासत्थिकार्यसि चक्किया केई आसइत्तए वा चिट्ठित्तए वा णिसीयत्तए वा तुयट्टित्तए वा? गोयमा ! णो इणटेसमटे, अणंता पुण तत्थ जीवा ओगाढा। शार्थ:- चक्किया समर्थ थ६५छे आसइत्तएआश्रयवेवामांसइत्तए-सूपामांचिट्ठित्तएजमा २34मांणिसीइत्तए सवामां तुयट्टित्तए= ५ऽj३२वामां. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પર કોઈ પુરુષ સ્થિર થવામાં, ઊભા રહેવામાં, બેસવામાં અને સૂવામાં સમર્થ છે? ઉત્તર-ના, ગૌતમ ! તેમ શક્ય નથી. પરંતુ તે સ્થાને અનંત જીવો અવગાઢ હોય છે. ८३ सेकेणतुणं भंते ! एवं वुच्चइ जावओगाढा? । गोयमा ! से जहाणामए- कूडागारसाला सिया, दुहओ लित्ता, गुत्ता, गुत्तदुवारा, जहा रायप्पसेणइज्जे जावदुवारवयणाइंपिहेइ, दुवारवयणाइपिहेत्ता तीसेकूडागारसालाए बहुमज्जदेसभाए जहण्णेणं एक्को वा दो वा तिण्णि उक्कोसेणं पईवसहस्संपलीवेज्जा, सेणूणंगोयमा !ताओ पईवलेस्साओ अण्णमण्णसंबद्धाओ अण्णमण्णपुढाओ अण्णमण्ण संबद्ध पुट्ठाओ अण्णमण्णघडत्ताए चिटुंति?हंता चिट्ठति । चक्किया णंगोयमा ! केई तासुपईवलेस्सासु आसइत्तए वा जावतुयट्टित्तए वा? भगवं !णो इणटेसमटे । अणंता पुण तत्थ जीवा ओगाढा, सेतेणटेणंगोयमा ! एवं वुच्चइ जावओगाढा। शार्थ:- पलीवेज्जा ही५ सणावे अण्णमण्णघडताए = ३५थन पईव-लेस्सासु = દીપકોની પ્રભાઓ પર. भावार्थ:- प्रश्र- भगवन् ! तेनु शुं ॥२५॥ छ यावत् ते स्थान व डोय? ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ કૂટાકાર-શાળા હોય, તે અંદર અને બહાર લીંપેલી હોય, ચારે તરફ ઢાંકેલી હોય, તેના દ્વાર પણ બંધ હોય, ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્નીયસૂત્ર અનુસાર જાણવું જોઈએ. તે
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy