SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮: ઉદ્દેશક-૧ | [ ૧૭ ] | २७ जे अपज्जत्तरयणप्पभापुढविणेरइय-पंचिंदियपओगपरिणया ते वेउव्वियतेयाकम्मगसरी-प्पओगपरिणया । एवं पज्जत्तगा वि । एवं जाव अहेसत्तमा । ભાવાર્થ :- જે પુદગલ અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે, તે જ રીતે પર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના સંબંધમાં જાણવું જોઈએ. આ રીતે અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત યુગલો પર્વત કહેવું જોઈએ. | २८ जे अपज्जत्तग-समुच्छिमजलयस्पंचिंदियतिरिक्खजोणियपओगपरिणया ते ओरालियतेयाकम्मगसरीस्परिणया। एवं पज्जत्तगा वि । गब्भवक्कंतिय अपज्जत्तगा एवं चेव । पज्जत्तगाणं एवं चेव, णवरं सरीरगाणि चत्तारि जहा बायरवाउक्कायाणं पज्जत्तगाणं । एवं जहा जलयरेसु चत्तारि आलावगा भणिया एवं चउप्पय उरपरिसप्प भुयपरिसप्पखहयरेसु वि चत्तारि आलावगा भाणियव्वा । ભાવાર્થ :- જે પુદ્ગલ અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર પ્રયોગ પરિણત છે, તે ઔદારિક તૈજસ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે, તે જ રીતે પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર પ્રયોગ પરિણત યુગલોના સંબંધમાં પણ જાણવું જોઈએ. તે જ રીતે અપર્યાપ્ત ગર્ભજ જલચર પ્રયોગપરિણત પુદ્ગલ અને પર્યાપ્ત ગર્ભજ જલચર પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે પર્યાપ્ત બાદર વાયુકાયની જેમ પર્યાપ્ત ગર્ભજ જલચરમાં પણ ચાર શરીર (પ્રયોગ પરિણત) કહેવા જોઈએ. જે રીતે જલચરોના ચાર આલાપક (સૂત્ર સમૂહ)કહ્યા છે, તે જ રીતે ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરોના પણ ચાર-ચાર આલાપક કહેવા જોઈએ. |२९ जे समुच्छिममणुस्स-पंचिंदिय-पओगपरिणया ते ओरालिय-तेयाकम्मसरीरप्पओगपरिणया । एवं गब्भवक्कंतिया वि; अपज्जत्तग-पज्जत्तगा वि एवं चेव, णवर सरीरगाणि पच भाणियव्वाणि । ભાવાર્થઃ- જે પુગલ અપર્યાપ્ત સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ છે, તે ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે. તે જ રીતે અપર્યાપ્ત, પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના વિષયમાં પણ કહેવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ઔદારિકથી કાર્મણ સુધી પાંચ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ. ३० जे अपज्जत्ता असुरकुमारभवणवासी ते जहा णेरइया । एवं पज्जत्तगा वि । एवं दुयएणं भेएणं जाव थणियकुमारा । एवं पिसाया जाव गंधव्वा । चंदा जाव
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy