SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ | શ્રી ભગવતી સૂત્ર-૩ આયુષ્ય પૂર્ણ કરીને નરક ગતિમાં ઉત્પન્ન થવા માટે વાટે વહેતી અવસ્થામાં હોય ત્યારે જ તેને નરકાયુનો પ્રારંભ થઈ જાય છે. તેથી તે નારકી જ કહેવાય છે. નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તે નારકી જ હોય છે. તેથી નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે તે પ્રમાણે કથન થાય છે. 'ડવવજ્ઞમાણે ૩૧નનેળનો સિદ્ધાંત પ્રત્યેક જીવોની ઉત્પત્તિમાં સમજવો જોઈએ. || શતક-૧ર/૮ સંપૂર્ણ છે તે
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy