SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ शत-८ : 6देश-१ | १३ | (२) पर्याप्त-अपर्याप्तनी अपेक्षा ले-लेट:१८ सुहुम-पुढविक्काइय-एगिदिय-पओगपरिणया णं भंते पोग्गला कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्तग-सुहुमपुढविक्काइय-एगिदिय पओग परिणया य अपज्जत्तगसुहुम पुढविक्काइय एगिदिय पओग परिणया य । बादर पुढविक्काइयएगिदिय पओगपरिणया एवं चेव । एवं जाव वणस्सइकाइया । एक्केक्का दुविहा सुहुमा य बायरा य पज्जत्तगा अपज्जत्तगा य भाणियव्वा । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે, યથા-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલ અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ. તે જ રીતે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલના પણ બે ભેદ કહેવા જોઈએ. તે જ રીતે વનસ્પતિકાયિક પર્યત પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર તે બે ભેદ અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ. १९ बेइंदियपओगपरिणयाणं, पुच्छा ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगबेइंदियपओगपरिणया य अपज्जत्तग बेइंदियपओग परिणया य । एवं तेइंदिया, चउरिंदिया वि । भावार्थ :- प्रश- भगवन् ! पेन्द्रिय प्रयोग परित पुगतान। 24॥ १२ छ ? ઉત્તર– હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત બેઇન્દ્રિય પ્રયોગ પરિણત પ્રદુગલ અને અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રયોગ પરિણત પુલ. તે જ રીતે તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ જાણવું જોઈએ. २० रयणप्पभापुढविणेरइय पओगपरिणयाणं, पुच्छा ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तग-रयणप्पभापुढवी-णेरइयपओग-परिणया य अपज्जत्तग-रयणप्पभापुढवी-णेरइय-पओगपरिणया य । एवं जाव अहेसत्तमा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભાપૃથ્વી નરયિક પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત રત્નપ્રભાપુથ્વી નૈરયિક પ્રયોગ પરિણત
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy