SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨ઃ ઉદ્દેશક-૮ [ ૭૩૯ ] 'શતક-૧ર : ઉદ્દેશક-૮ નાગ દેવોની નાગ આદિમાં ઉત્પત્તિ અને મોક્ષ - | १ तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी- देवे णं भंते ! महिड्डीए जाव महासोक्खे अणंतरं चयं चइत्ता बिसरीरेसु णागेसु उववज्जेज्जा ? हंता गोयमा ! उववज्जेजा । ભાવાર્થ - પ્રશ્ન-તે કાલે, તે સમયે ગૌતમ સ્વામીએ યાવતુ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! મહાઋદ્ધિવાન, થાવત મહાસુખી દેવ ચ્યવીને સીધા દ્વિશરીરી (બે ભવકરી મોક્ષે જનારા) નાગોમાં(સર્પમાં) ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા ગૌતમ ! ઉત્પન્ન થાય છે. | २ से णं तत्थ अच्चिय-वंदिय-पूइय-सक्कारिय-सम्माणिए दिव्वे सच्चे सच्चोवाए सण्णिहियपाडिहेरे यावि भवेज्जा ? હતા, જોયા ! મજ્જા ! શબ્દાર્થ - જિબ્રે= પ્રધાન સર્વે = સ્વપ્નાદિ દ્વારા સત્ય સંકેત કરનાર સન્નવાર = જેની સેવા સફળ થાય તે સહિયપાકિરે = સન્નિહિત પ્રાતિહારિક, પૂર્વના મિત્ર દેવ જેનો મહિમા વધારે છે તેવા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! ત્યાં નાગના ભવમાં તે ચંદન આદિથી અર્ચિત, સ્તુતિ આદિ દ્વારા વંદિત, કાયા દ્વારા પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત અને વિનયાદિ દ્વારા સન્માનિત થાય છે ? તે મુખ્ય દેવ રૂપે ગણાય છે? તેના વચનો સત્ય અને પ્રમાણભૂત ગણાય છે? તે સફળ સેવાવાળો હોય છે? તેના દેવભવના મિત્ર તેનું પ્રતિહાર કર્મ- તેનો મહિમા કરે છે? ઉત્તર- હા ગૌતમ! નાગના ભવમાં તે અર્ચિત, વંદિત આદિ થાય છે. | ३ से णं भंते ! तओहिंतो अणंतरं उव्वट्टित्ता सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंत करेज्जा ? हंता, गोयमा ! सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंतं करेज्जा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ત્યાંથી ચ્યવીને અંતર રહિત તે મનુષ્ય થઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે,
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy