SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨ઃ ઉદ્દેશક-૪ [ ૬૭] અનંત વિભાગ કરીએ તો પૃથક પૃથક અનંત પરમાણુ પુદ્ગલ હોય છે. વિવેચન : - અનંતપ્રદેશી સ્કંધના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત તે બાર પ્રકારે વિભાગ થાય છે. તેમાં દ્વિસંયોગી ૧૩ વિકલ્પ થાય છે. યથા(૧) પરમાણુ+એક અનંતપ્રદેશી સ્કંધ, () એક આઠ પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૨) એક ઢિપ્રદેશી+એક અનંતપ્રદેશી અંધ, (૯) એક નવપ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૩) એક ત્રિપ્રદેશીએક અનંતપ્રદેશી સ્કંધ, (૧૦) એક દશ પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૪) એક ચતુષ્પદેશી+એક અનંતપ્રદેશી ઢંધ, (૧૧) એક સંખ્યાત પ્રદેશી+એક અનંતપ્રદેશ સ્કંધ, (૫) એક પંચપ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૧૨) એક અસંખ્યાત પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૬) એક છ પ્રદેશીએક અનંતપ્રદેશી સ્કંધ, (૧૩) એક અનંત પ્રદેશી+એક અનંતપ્રદેશી અંધ, (૭) એક સાત પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, ત્યાર પછી ઉત્તરોત્તર ૧૨-૧૨ વિકલ્પ વધારવા જોઈએ, યથા– દ્વિસંયોગી–૧૩, ત્રિસંયોગી–૨૫, ચાર સંયોગી-૩૭, પંચ સંયોગી-૪૯, છ સંયોગી-૧, સપ્તસંયોગી-૭૩, અષ્ટસંયોગી-૮૫, નવસંયોગી–૯૭, દશસંયોગી-૧૦૯, સંખ્યાત સંયોગી–૧૩, અસંખ્યાતસંયોગી–૧૩ અને અનંત સંયોગી–૧ સર્વ મળીને ૫૭૬ ભંગ થાય છે. હિપ્રદેશથી અનંતપ્રદેશી સ્કંધના વિભાગોની ભંગ સંખ્યા : || ત્રણ | ચાર | પાંચ | છ | સાત | આઠ | નવ | દશ સિંખ્યાત અસંખ્યાત| અનંત કલા વિભાગ[વિભાગ વિભાગ/વિભાગ |વિભાગ/વિભાગ વિભાગ|વિભાગ/વિભાગ|વિભાગ/વિભાગ વિભાગ ભંગ ભગ | ભંગ | ભાંગ | ભગ | ભાંગ | ભાંગ | ભંગ | ભંગ | ભાગ | ભાંગ | ભાગ | ભગ ઢિપ્રદેશી ત્રિપ્રદેશી ચતુષ્પદેશી પંચપ્રદેશી છ પ્રદેશી સાત પ્રદેશી અષ્ટ પ્રદેશી નવ પ્રદેશી દશ પ્રદેશી સંખ્યાત પ્રદેશ | અસંખ્યાત પ્રદેશી| અનંત પ્રદેશી ૫૭૬ કુલ= ૧૬૮૧ ભંગ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy