SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ss૮ | શ્રી ભગવતી સૂત્ર-૩ કહેવાય છે. સાત નરકના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– ઘમ્મા, વંશા, શીલા, અંજના, રિટ્ટા, મઘા અને માઘવઈ. આ સાતેના ગોત્ર ક્રમશઃ આ પ્રમાણે છે– રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમસ્તમપ્રભા. આ સાતે નરકમૃથ્વીઓ અધોલોકમાં એકની નીચે બીજી અને તે પછી ત્રીજી તે રીતે સ્થિત છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમસૂત્રમાં છે. તે શતક-૧૨/૩ સંપૂર્ણ છે (
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy