SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ દહર श्री भगवती सूत्र-3 शds-११ : ६६श-१२ Pgd આલલિકા FOR શ્રમણોપાસક ત્રાષિભદ્રપુત્રની ધર્મચર્યા - | १ तेणं कालेणं तेणं समएणं आलभिया णामं णयरी होत्था, वण्णओ । संखवणे चेइए, वण्णओ। तत्थ णं आलभियाए णयरीए बहवे इसिभद्दपुत्तपामोक्खा समणोवासया परिवसति- अड्डा जावबहुजणस्स अपरिभूया; अभिगयजीवा-जीवा जाव अहापरि- ग्गहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ - તે કાલે, તે સમયે આલભિકા નામની નગરી હતી. ત્યાં શખવન નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ અનેક શ્રમણોપાસકો રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાતુ અપરાભૂત હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા હતા યાવત્ યથાયોગ્ય સ્વીકૃત તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. | २ तएणं तेसिं समणोवासयाणं अण्णया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सण्णिविट्ठाणं सण्णिसण्णाणं अयमेयारूवे मिहो कहासमुल्लावे समुप्पज्जित्था-देवलोएसु णं अज्जो ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? शार्थ:- एगयओ समुवागयाणं = सत्र थयेमा मिहोकहासमुल्लावे = ५२२५२ वाताप देवठिइगहियढे = हेवोनी स्थितिन utu. ભાવાર્થ :- એકદા કોઈ સમયે તે શ્રમણોપાસકો એક સ્થાને આવીને, એકત્રિત થઈને આસન વિશેષ ગ્રહણ કરીને, પાસે પાસે બેસી ગયા હતા. તે સમયે તેઓને પરસ્પર આ રીતે વાતચીત થઈ કે હે આર્યો! દેવલોકોમાં દેવોની કેટલી સ્થિતિ છે? | ३ तएणं से इसिभद्दपुत्ते समणोवासए देवठिइगहियढे ते समणोवासए एवं वयासी- देवलोएसुणं अज्जो! देवाणं जहण्णेणं दसवाससहस्साई ठिई पण्णत्ता, तेण परं समयाहिया, दुसमयाहिया जाव दससमयाहिया, संखेज्जसमयाहिया, असंखेज्जसमयाहिया, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । तेण परं वोच्छिण्णा देवा य देवलोगा य ।
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy