SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ शत-११: देश-१० | ५८ | मदोउनी विशालता :२० अलोए णं भंते ! के महालए पण्णत्ते ? गोयमा ! अयण्णं समयखेत्ते पणयालीसं जोयणसयसहस्साई आयामविक्खंभेणं, जहा खंदए जाव परिक्खेवेणं । तेणं कालेणं तेणं समएणं दस देवा महिड्डिया जाव संपरिक्खित्ता णं संचिट्ठज्जा, अहे णं अट्ठ दिसाकमारीओ महत्तरियाओ अट्ठ बलिपिंडे गहाय माणुसुत्तरस्स पव्वयस्स चउसु वि दिसासु चउसु वि विदिसासु बहियाभिमुहीओ ठिच्चा ते अट्ठ बलिपिंडे जमगसमगं बहियाभिमुहे पक्खिवेज्जा, पभू ण गोयमा! तओ एगमेगे देवे ते अट्ठ बलिपिंडे धरणितलमसंपत्ते खिप्पामेव पडिसाहरित्तए, ते ण गोयमा! देवा ताए उक्किट्ठाए जाव देवगईए लोगते ठिच्चा असब्भावपट्ठवणाए एगे देवे पुरत्थाभिमुहे पयाए, एगे देवे दाहिणपुरत्थाभिमुहे पयाए, एवं जाव उत्तरपुरत्थाभिमुहे, एगे देवे उड्डाभिमुहे, एगे देवे अहोभिमुहे पयाए। तेणं कालेणं तेणं समएणं वाससयसहस्साउए दारए पयाए । तएणं तस्स दारगस्स अम्मापियरो पहीणा भवंति, णो चेव णं ते देवा अलोयंत संपाउणंति, तं चेव सव्वं भाणियव्वं जाव तेसिं णं भंते ! देवाणं किं गए बहुए, अगए बहुए? गोयमा! णो गए बहुए, अगए बहुए, गयाओ से अगए अणंतगुणे, अगयाओ से गए अणंतभागे । अलोए णं गोयमा ! ए महालए पण्णत्ते । भावार्थ :- प्रश- भगवन् ! सो सो भोटो छ ? तर- गौतम ! ॥ समयक्षेत्रनी (मनुष्यक्षेत्रनी) संपा, ५डोगाई पास्तावीस पास (४५,00,000) योनछ, इत्याहि ९६ ५४२९॥नुसार तेनी पाशव पर्यंतनुं वन .ते डालते સમયે દશ મહદ્ધિક દેવો મેરુપર્વતની ચૂલિકાને ચારે તરફ ઘેરીને ઊભા હોય, તેની નીચે આઠદિશાકુમારીઓ આઠ બલિપિંડને ગ્રહણ કરીને માનુષોત્તર પર્વતની ચારે દિશાઓ અને ચારે વિદિશાઓમાં બાહ્યાભિમુખ ઊભી રહે, ત્યાર પછી તે આઠે બલિપિંડોને એક સાથે જ માનુષોત્તર પર્વતની બહારની દિશાઓમાં ફેંકે, ત્યારે તે આઠ ય બલિપિંડોને પૃથ્વી પર પડતાં પહેલાં જ ગ્રહણ કરવામાં સમર્થ હોય, તેવી શીધ્ર ગતિથી તે દશે દેવોમાંથી એક દેવ, લોકના છેડાથી અસત્ કલ્પનાએ પૂર્વ દિશા તરફ જાય, બીજો દેવ દક્ષિણ દિશા તરફ, ત્રીજો દેવ પશ્ચિમ દિશા તરફ અને ચોથો દેવ ઉત્તર દિશા તરફ, આ જ રીતે ચાર દેવો ચાર વિદિશાઓમાં તથા એક ઊર્ધ્વદિશામાં અને એક અધો દિશામાં જાય. તે જ સમયે એક ગાથાપતિના ઘેર એક લાખ વર્ષના આયુષ્યવાળા એક બાળકનો જન્મ થાય, ક્રમશઃ તે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, તેનું પણ આયુષ્ય ક્ષીણ થઈ જાય, તેની અસ્થિ અને મજ્જા નષ્ટ થઈ જાય અને સાત પેઢીઓ પછી તેનો કુલ-વંશ પણ નષ્ટ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy