SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ શ્રી ભગવતી સૂત્ર-૩ 'શતક-૧૧ : ઉદ્દેશક-૪ કુંભિક | १ कुंभिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! जहा पलासुद्देसए तहा भाणियव्वे । णवरं ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वासपुहुत्तं । सेसं तं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું કુંભિક(વનસ્પતિ વિશેષ) શું એક જીવવાનું હોય છે કે અનેક જીવવાનું હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પલાશના વિષયમાં તૃતીય ઉદ્દેશકમાં કહ્યું, તે રીતે અહીં પણ કહેવું જોઈએ, તેમાં વિશેષતા એ છે કે ભિકની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક વર્ષ છે. શેષ સર્વ કથન સમાન છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. છે શતક-૧૧/૪ સંપૂર્ણ છે ,
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy