SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ R શતક-૧૦ : ઉદ્દેશક ૦-૩૪ ઉત્તરવર્તી અંતપ શ્રી ભગવતી સૂત્ર–૩ १ कहि णं भंते ! उत्तरिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामं दीवे पण्णत्ते ? गोयमा ! जहा जीवाभिगमे तहेव णिरवसेसं जाव सुद्धदंतदीवो त्ति । एए અઠ્ઠાવીસ મુદ્દેલના માળિયા ॥ લેવું તે ! તેવ મંતે ! ॥ 9 3Ó∞ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્તરદિશામાં રહેનારા એકોરુક મનુષ્યોનો એકોરુક નામનો દ્વીપ ક્યાં છે? ઉત્તર– હે ગૌતમ ! એકોરુક દ્વીપથી લઈને શુદ્ધદન્તદ્વીપ સુધીનો સમસ્ત અધિકાર જીવાભિગમ સૂત્રાનુસાર જાણવો જોઈએ. પ્રત્યેક દ્વીપના વિષયમાં એક-એક ઉદ્દેશક છે, આ રીતે ૨૮ દ્વીપોના ૨૮ ઉદ્દેશક થાય છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન : || શતક-૧૦/૭–૩૪ સંપૂર્ણ || ॥ શતક ૧૦ સંપૂર્ણ ॥ દક્ષિણદિશામાં ૨૮ અંતર્રીપ છે અને તે જ રીતે ઉત્તરદિશામાં પણ ૨૮ અંતર્વીપ છે. દક્ષિણ દિશાના અંતર્રીપોનું વર્ણન નવમા શતકમાં કર્યું છે, તે જ રીતે પ્રસ્તુતમાં ઉત્તરદિશાના અંતર્દીપોનું વર્ણન પણ જાણવું જોઈએ. તેનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશકમાં છે, તે પ્રમાણે જાણવું. -
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy