SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૦: ઉદ્દેશક-૫ | પર૫ | એક-એક હજાર દેવીનો પરિવાર છે. શેષ વર્ણન શક્રેન્દ્રના લોકપાલની સમાન છે. આ રીતે વરુણ સુધી જાણવું. તે ચારેયના વિમાનોનું વર્ણન ચોથા શતકના ૧, ૨, ૩, ૪ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું. તે દેવ સુધર્મા સભામાં મૈથુન સંબંધી ભોગ ભોગવતા નથી. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II. વિવેચન : સુટિત T૪ વૈમાનિક દેવોમાં પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓ ઉત્પન્ન થાય છે. તેથી પહેલા અને બીજા દેવલોકના ઇન્દ્ર તથા તેના લોકપાલ આદિની અગ્રમહિષીઓનું વર્ણન છે. ચારેય જાતના દેવોની અગ્ર મહિષીઓનો પરિવાર - કમ | દેવ | અગ્રમહિષી પરિવાર વિફર્વણા રૂપ (દેવી) (વર્ગ) ૧ | ચમરેન્દ્ર ૮,000 ૮,000 ૪૦,૦૦૦ | બલીન્દ્ર ૮,000 ૮,000 ૪૦,૦૦૦ નવનિકાયના ઇન્દ્ર ૬,000 ૬,000 ૩૬,000 | ભવનપતિના લોકપાલ ૧,000 ૧,000 ૪,૦૦૦ વ્યંતરેન્દ્ર ૧,000 ૧,000 ૪,000 જ્યોતિષેન્દ્ર ૪,000 ૪,૦૦૦ ૧૬,000 = 1 T ૪-૪ = = ગ્રહ ૬ ૪,000 ૪,000 ૧૬,000 - શક્રેન્દ્ર ૧૬,000 ૧૬,000 ૧,૨૮,૦૦૦ ઈશાને ૧૬,000 ૧૬,૦૦૦ ૧,૨૮,૦૦૦ ૧૦ | બંનેના લોકપાલ ૪-૪ ૧,000 ૧,000 ૪,000 ત્રુટિત - ઇન્દ્ર સાથે કાયપરિચારણા નિમિત્તે એક એક અગ્રમહિષી પોતાના પરિવાર જેટલી દેવીઓની વિદુર્વણા કરી શકે છે. ઇન્દ્રને પરિચારણા યોગ્ય ઉત્કૃષ્ટ દેવીઓના રૂપને ‘ત્રુટિત-વર્ગ અથવા એક સમૂહ કહેવાય છે. | શતક-૧૦/પ સંપૂર્ણ છે તે
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy