SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૦: ઉદ્દેશક-૫ [ પર૧] પ્રત્યેક દેવીને એક હજાર દેવીનો પરિવાર વગેરે વર્ણન કાલેન્દ્રની સમાન છે અને આ રીતે મહાભીમના વિષયમાં પણ જાણવું જોઈએ. १७ किण्णरस्स णं भंते ! पुच्छा? ___ अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- वडेंसा, केउमई, रइसेणा, रइप्पिया । सेसं तं चेव । एवं किंपुरिसस्स वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કિન્નરેન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે? ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– અવતંસા, કેતુમતી, રતિસેના અને રતિપ્રિયા. પ્રત્યેક દેવીના પરિવારના વિષયમાં પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. આ રીતે કિંગુરુષેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. |१८ सप्पुरिस्स णं पुच्छा? ___अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रोहिणी, णवमिया, हिरी, पुप्फवई । सेसं तं चेव । एवं महापुरिसस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સત્પુરુષેન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે? ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– રોહિણી, નવમિકા, હી અને પુષ્પવતી. પ્રત્યેક દેવીના પરિવારનું વર્ણન પૂર્વોક્ત પ્રકારે જાણવું. આ રીતે મહાપુરુષેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. १९ अइकायस्स णं पुच्छा? अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- भुयंगा, भुयगवई, महाकच्छा, फुडा । सेसं तं चेव, एवं महाकायस्स वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અતિકાયેન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે? ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા- ભુજંગા, ભુજંગવતી, મહાકચ્છા અને સ્કૂટા. પ્રત્યેક દેવીના પરિવારનું વર્ણન પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. આ રીતે મહાકાયેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. २० गीयरइस्स णं पुच्छा? अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- सुघोसा, विमला, सुस्सरा, सरस्सई । सेसं तं चेव । एवं गीयजसस्स वि । सव्वेसिं एएसिं जहा
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy