SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૦ઃ ઉદ્દેશ૪-૧ [ ૪૭૭] 'શતક-૧૦ : ઉદ્દેશક-૧ દિશા ઉદ્દેશકોનાં નામ: दिसि संवुड अणगारे, आयड्डी सामहत्थि देवि सभा । उत्तर-अंतरदीवा, दसमम्मि सयम्मि चउत्तीसा ॥ ભાવાર્થ - દશમાં શતકના ૩૪ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) દિશા (૨) સંવૃત્ત અણગાર (૩) આત્મઋદ્ધિ (૪) શ્યામહસ્તી (૫) દેવી (૬) સભા (૭થી૩૪) ઉત્તર દિશાવર્તી અંતર્લીપ. વિવેચન : પ્રત્યેક ઉદ્દેશકના આધ અથવા મુખ્ય વિષયના આધારે તેનું નામકરણ થયેલું છે. (૨) સિ – દિશાઓ વિષયક મુખ્ય પ્રતિપાદન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ “દિશાછે. (૨) સંવુડ MPરે – પ્રારંભમાં સંવૃત્ત અણગારને લાગતી ક્રિયાનું કથન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ સંવૃત્ત અણગાર” છે. () ગાય – દેવ-દેવીઓની આત્મઋદ્ધિનું નિરૂપણ હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ ‘આત્મઋદ્ધિ છે. (૪) સામWિ :- શ્યામહસ્તી અણગારે ગૌતમસ્વામીને પૂછેલા પ્રશ્નોત્તર હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “શ્યામહસ્તી” છે. () વિ – ચારે જાતના દેવોની, દેવીઓની સંખ્યા વગેરે વિષયનું કથન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘દેવી' છે. (૬) નમ:- શક્રેન્દ્રની સુધર્માસભા વિષયક પ્રતિપાદન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘સભા છે. (૩૪) ૩ત્તર-અંતરવીવા – ઉત્તરવર્તી ૨૮ અંતરદ્વીપનું નિરૂપણ હોવાથી સાતમાથી ચોત્રીસમાં ઉદ્દેશકનું નામ “ઉત્તર અંતરદ્વીપ’ છે. દસ દિશાઓ: २ रायगिहे जाव एवं वयासी- किमियं भंते ! पाईणा ति पवुच्चइ ?
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy