SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] શ્રી ભગવતી સૂત્ર-૩ ક્રિયા કહી છે. જ્યારે વૃક્ષ નદીના કિનારે હોય અને તેનું મૂળ ઢંકાયેલુ ન હોય ત્યારે વાયુકાયિક જીવ વૃક્ષના મૂળને કંપિત કરી શકે છે તથા વૃક્ષને જોરથી કંપિત કરતાં વૃક્ષનું મૂળ ભૂમિમાં હોવા છતાં કંપિત થઈ જાય છે. તે શતક-૯/૩૪ સંપૂર્ણ છે છે શતક - ૯ સંપૂર્ણ છે.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy