SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ श्री भगवती सूत्र-3 ભાવાર્થ:- હજાર પુરુષો દ્વારા વહન કરાતી જમાલીકુમારની શિબિકાની સહુથી આગળ આ અષ્ટમંગલ अनुभथी याल्या. यथा- (१) स्वस्ति (२) श्री वत्स (3) नंहावत (४) वर्धमान (५) भद्रासन (6) કળશ (૭) મત્સ્ય યુગલ (૮) દર્પણ. આ અષ્ટમંગળની પાછળ પૂર્ણ કળશ ચાલ્યો ઇત્યાદિ ઔપપાતિક સુત્રાનુસાર ગગનતલને સ્પર્શ કરતી વૈજયન્તી-ધ્વજા ચાલી. જય-જયકારની ધ્વનિ કરતાં લોકો અનુક્રમથી આગળ ચાલ્યા, ત્યાર પછી અનેક ઉગ્રકુળ, ભોગકુળમાં ઉત્પન્ન થયેલા વાવઔપપાતિક સૂત્રાનુસાર પુરુષોનો સમૂહ જમાલીકુમારની આગળ પાછળ અને આસપાસ ચાલવા લાગ્યો. ४० तएणं से जमालिस्स खत्तियकुमारस्स पिया बहाया जाव विभूसिए हत्थिक्खंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं उद्ध्वमाणीहिं हयगयरह-पवरजोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे, महयाभडचडगर जाव परिक्खित्ते जमालिस्स खत्तियकुमारस्स पिट्ठओ अणुगच्छइ। शार्थ:-णागा डाथी रहसंगेल्ली-२थ समूड अब्भुग्गयभिंगारे-आण शऊसवियसेयछत्ते = 6/या श्वेत छत्र धा२९॥ २६॥ पवीइयसेयचामरबालवीयणीए नेपा श्वेत याभर मने नाना पंप वीजाता णाइय-रवेण = वात्रिीना-श६ युत पुत्थयग्गहा = पुस्तवाणा पहारेत्थ = प्रारंभ थया. ભાવાર્થ :- ત્યારપછી જમાલીકુમારના પિતા સ્નાનાદિ કરીને, સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, હાથીના ઉત્તમ સ્કંધ પર આરુઢ થયા. કોરંટ પુષ્પની માળાયુક્ત છત્ર ધારણ કરેલાં, બે શ્વેત ચામરોથી વીંઝાતા, ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ સુભટોથી યુક્ત, ચતુરંગિણી સેના સહિત અને મહાસુભટોના વૃંદથી ઘેરાયેલા જમાલીકુમારના પિતા, તેની પાછળ ચાલવા લાગ્યા. ४१ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पुरओ महं आसा, आसवरा, उभओ पासिं णागा, णागवरा, पिटुओ रहा, रहसंगेल्ली । तयाणंतरं च णं बहवे लट्ठिग्गाहा कुंतग्गाहा जाव पुत्थयग्गाहा जाव वीणग्गाहा, तयाणंतरं च णं अट्ठसयं गयाणं, अट्ठसयं तुरयाणं अट्ठसयं रहाणं; तयाणंतरं च णं लउडअसिकोंतहत्थाणं बहूणं पायत्ताणीणं पुरओ संपट्ठियं; तयाणंतरं च णं बहवे राईसरतलवर जाव सत्थवाहप्पभिइओ पुरओ संपट्ठिया ।। तए णं से जमाली खत्तियकमारे अब्भुग्गयभिंगारे, परिग्गहियतालियंटे, ऊसवियसेयछत्ते, पवीइयसेयचामरबालवीयणीए, सव्विड्डीए जावदुंदुहि-णिग्घोस णाइयरवेणं खत्तियकुंडग्गामं णयरं मज्झमझेणं जेणेव माहणकुंडग्गामे णयरे, जेणेव बहुसालए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- જમાલીકુમારની આગળ મહાન ઘોડા અને ઉત્તમ ઘોડા, બંને તરફ હાથી અને ઉત્તમ હાથી,
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy