SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ | उ८८ | श्री भगवती सूत्र-3 પુનરાવૃત્તિ નથી. તે ઉપરાંત અહીં તેનું કથન સત્ અને સ્વયં ઉત્પત્તિના પ્રકરણની ઉત્થાનિકારૂપે છે. આ રીતે આ ભગવતી સૂત્રમાં ભિન્ન ભિન્ન પ્રકરણના પ્રસંગથી અનેક સ્થાને એક સમાન સૂત્રનું કથન ફરીથી કરવામાં આવ્યું છે. સનો સમાં ઉત્પા અને ઉદ્વર્તના:५३ सओ भंते ! णेरइया उववज्जंति, असओ भंते ! णेरइया उववज्जति? गंगेया ! सओ णेरइया उववज्जति, णो असओ रइया उववज्जति; एवं जाव वेमाणिया । भावार्थ:-प्रश्र- भगवन् ! सत्-न२४ भवना अस्तित्वयुत (नआयुना मध्यवाणा) भाव नैथिको નરકમાં ઉત્પન્ન થાય છે કે અસતુ-નરક ભવના અસ્તિત્વરહિત(નરકાયુનો ઉદય ન થયો હોય તેવો) દ્રવ્ય નૈરયિકો નરકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગાંગેય ! નરક ભવના અસ્તિત્વ યુક્ત(નરકાયુના ઉદયવાળા) ભાવ નૈરયિકો નરકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અસતુ-નરકભવના અસ્તિત્વ રહિત (નરકાયુનો ઉદય થયો ન હોય તેવા) દ્રવ્ય નૈરયિકો નરક સ્થાનમાં ઉત્પન્ન થતાં નથી. ५४ सओ भंते ! णेरइया उव्वटुंति, असओ णेरइया उव्वटुंति ? गंगेया ! सओ णेरइया उव्वटुंति, णो असओ णेरइया उव्वदृति; एवं जाव वेमाणिया, णवरं जोइसिय-वेमाणिएसु चयंति भाणियव्वं । भावार्थ:- प्रश्र- भगवन् ! सत् नैयि त छ । असत् नै२यि त छ ? ઉત્તર- હે ગાંગેય! સતુ નૈરયિક ઉદ્વર્તે છે, અસતુ-અવિદ્યમાન નૈરયિક ઉદ્વર્તતા નથી. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિક દેવો માટે ચ્યવે છે એ પ્રમાણે કહેવું જોઈએ. ५५ सओ भंते ! णेरइया उववजंति, असओ भंते ! णेरइया उववजंति;सओ असुरकुमारा उववजंति जावसओ वेमाणिया उववजंति, असओ वेमाणिया उववति । सओ णेरइया उव्वटुंति, असओ णेरइया उव्वटुंति; सओ असुरकुमारा उव्वदृति जावसओ वेमाणिया चयंति, असओ वेमाणिया चयति? गंगेया ! सओ णेरइया उववज्जंति, णो असओ णेरइया उववज्जति; सओ असुरकुमारा उववज्जति, णो असओ असुरकुमारा उववज्जति जावसओ वेमाणिया
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy