SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ श्री भगवती सूत्र-3 मनुष्य प्रवेशन : ३९ मणुस्सप्पवेसणए णं भंते ! कइविहे पण्णत्ते ? गंगेया ! दुविहे पण्णत्ते तं जहा- संमुच्छिम - मणुस्सप्पवेसणए, गब्भवक्कंतिय- मणुस्सप्पवेसणए य । भावार्थ :- प्रश्न - हे भगवन् ! मनुष्य प्रवेशनङना डेटा प्रकार छे ? ઉત્તર– હે ગાંગેય ! બે પ્રકાર છે. યથા– સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક. ४० एगे भंते ! मणुस्से मणुस्सप्पवेसणएणं पविसमाणे किं संमुच्छिम -मणुस्सेसु होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ? गंगेया ! समुच्छिम मणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા એક જીવ શું સંમૂર્છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગાંગેય ! તે સંમૂર્ચ્છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન थाय छे. ४१ दो भंते ! मणुस्सा, पुच्छा ? गंगेया ! संमुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा । अहवा एगे संमुच्छिममणुस्सेसु होज्जा एगे गब्भवक्कंतियमणुस्सेसु होज्जा; एवं एएणं कमेणं जहा णेरइयपवेसणए तहा मणुस्सपवेसण वि भाणियव्वे जाव दस जीवे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બે મનુષ્યો મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં उत्पन्न थाय छे, त्याहि प्रश्न ? ઉત્તર– હે ગાંગેય ! બંને મનુષ્યો સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા એક સંમૂર્ચ્છિમ મનુષ્યમાં અને એક ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી જે રીતે નૈરયિક પ્રવેશનક કહ્યો છે, તે જ રીતે મનુષ્ય પ્રવેશનક પણ કહેવો જોઈએ. યાવત્ દશ મનુષ્યો સુધી કહેવું જોઈએ. ४२ संखेज्जा भंते ! मणुस्सा, पुच्छा ?
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy