SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ शत-९ : (द्देश६-३२ ३८३ ३५ एगे भंते ! तिरिक्खजोणिए तिरिक्खजोणिय-प्पवेसणएणं पविसमाणे किं एगिंदिएसु होज्जा जाव किं पंचिदिएसु होज्जा ? गंगेया ! एगिदिए वा होज्जा जाव पंचिदिएसु वा होज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક તિર્યંચ જીવ, તિર્યંચ પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગાંગેય ! એક તિર્યંચ જીવ, તિર્યંચ પ્રવેશનક દ્વારા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ३६ दो भंते ! तिरिक्खजोणिया, पुच्छा ? गंगेया ! एगिंदिएसु वा होज्जा जाव पंचिदिएसु वा होज्जा । अहवा एगे एगिदिएसु होज्जा एगे बेइंदिएसु होज्जा, एवं जहा णेरइयप्पवेसणए तहा तिरिक्खजोणियप्पवेसणए वि भाणियव्वे जाव असंखेज्जा । भावार्थ: :- પ્રશ્ન- હે ભગવન્ ! બે તિર્યંચ જીવો તિર્યંચ પ્રવેશકનથી પ્રવેશ કરતા શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન थाय छे, छेत्याहि प्रश्न ? ઉત્તર– હે ગાંગેય ! એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. એક એકેન્દ્રિયમાં અને એક બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ રીતે જેમ નૈયિક જીવોના વિષયમાં કહ્યું, તેમ તિર્યંચ પ્રવેશનકના વિષયમાં પણ અસંખ્ય તિર્યંચ પ્રવેશનક સુધી કહેવું જોઈએ. ३७ उक्कोसा भंते! तिरिक्खजोणिया, पुच्छा ? गंगेया! सव्वेव ताव एगिदिएसु होज्जा । अहवा एगिदिएसु य बेइंदिए सुय होज्जा । एवं जहा णेरइया चारिया तहा तिरिक्खजोणिया वि चारेयव्वा । एगिंदिया अमुयंतेसु दुयासंजोगो, तियासंजोगो, चउक्कसंजोगो, पंचसंजोगो उवउंजिऊण भाणियव्वो जाव अहवा एगिदिएसु य, बेइंदिय-तेइंदिय-चउरिंदिय पंचिदिएसु य होज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્કૃષ્ટ તિર્યંચ જીવો તિર્યંચ પ્રવેશનકથી પ્રવેશ કરતાં શું એકેન્દ્રિયમાં उत्पन्न थाय छे, त्याहि प्रश्न ? ઉત્તર- હે ગાંગેય ! તે સર્વે ય તિર્યંચ જીવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અથવા એકેન્દ્રિય અને બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, આ રીતે જેમ નૈયિક જીવોમાં સંચાર કર્યો છે(કથન કર્યું છે) તેમ તિર્યંચ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy