SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯ઃ ઉદ્દેશક-૩૨ [ ૩૫૭ ] ચાર સંયોગી ૩૫૦ ભંગ - ૭ નરયિકોના ચતુઃસંયોગી ૧૦ વિકલ્પ થાય છે યથા (૧) ૧+૧+૧+૩, (૪) ૧+૨+૧+૨, (૭) ૨+૧+૧+૨, (૧૦) ૩+૧+૧+૧. (૨) ૧+૧+૨+ર, (૫) ૧+૨+૨+૧, (૮) ૨+૧+૨+૧, (૩) ૧+૧+૩+૧, (૬) ૧+૩+૧+૧, (૯) ૨+૩+૧+૧ પદ સંખ્યા-૩૫ ૪ વિકલ્પ સંખ્યા-૧૦ = ૩૫૦ ભંગ થાય છે. પાંચ સંયોગી ૧૦૫ ભંગ :- છ નૈરયિકોના પંચસંયોગી પાંચ વિકલ્પ થાય છે. યથા– (૧) ૧+૧+૧+૧+૨, (૨) ૧+૧+૧+૨+૧, (૩) ૧+૧+૨+૧+૧, (૪) ૧+૨+૧+૧+૧, (૫) ૨+૧+૧+૧+૧. પદ સંખ્યા-૨૧ ૪ વિકલ્પ સંખ્યા-૫ = ૧૦૫ ભંગ થાય છે. છ સંયોગી સાત ભંગ:- છ જીવ સાત નરકમાંથી કોઈ પણ છ નરકમાં ઉત્પન્ન થાય છે. તેની પદ સંખ્યા સાત થાય છે. છ સંયોગી પદ સંખ્યા ૭: (૧) ૧-૨-૩-૪-૫-૬ (૫) ૧-૨-૪-૫-૬-૭ (૨) ૧-૨-૩-૪-૫-૭ (૬) ૧-૩-૪-૫-૬-૭ (૩) ૧-૨-૩-૪-૬-૭ (૭) ૨-૩-૪-૫-૬-૭ (૪) ૧-૨-૩-૫-૬-૭ છ નૈરયિકોની છ સંયોગી વિકલ્પ સંખ્યા-૧ છે. યથા- છ જીવો જુદી-જુદી એક-એક નરકમાં ઉત્પન્ન થાય તેથી (૧-૧-૧-૧-૧-૧) આ એક જ વિકલ્પ થાય છે. છ સંયોગીની પદ સંખ્યા-૭ ૪ વિકલ્પ સંખ્યા-૧ = ૭ ભંગ થાય છે. આ રીતે છ નૈરયિક પ્રવેશનકના અસંયોગીના ૭ ભંગ, દ્વિસંયોગીના ૧૦૫ ભંગ, ત્રિસંયોગીના ૩૫૦ ભંગ, ચતુઃસંયોગીના ૩૫૦ ભંગ, પંચ સંયોગીના ૧૦૫ ભંગ અને છ સંયોગીના ૭ ભંગ થાય છે. તે સર્વ મળીને +૧૦૫+૩૫૦+૩૫૦+૧૦૫+૭ = ૯૨૪ ભંગ થાય છે. સાત નૈરયિક પ્રવેશનક ભંગઃ - | २५ सत्त भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए होज्जा, પુછો ? __ गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगेरयणप्पभाए छ सक्करप्पभाए होज्जा । एवं एएणं कमेणं जहा छण्हं जीवाणं दुयासंजोगो तहा सत्तण्ह वि भाणियव्वं; णवरं एगो अब्भहिओ संचारिज्जइ, सेसं तं चेव । तियासंजोगो, चउक्कसंजोगो, पंच संजोगो, छक्कसंजोगो य जहा छण्हं
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy